By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના : હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના : હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન
GeneralNational

દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના : હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન

HM News
Last updated: 05/04/2020 5:57 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાહુદ્દીનએ કોરોના વાયરસ ને ધર્મ સાથે જોડી દીધો છે.તેણે કહ્યું છે કે કોરોના વાયરસ દુનિયામાં એટલા માટે આવ્યો કારણ કે દરેક સ્થળે મુસલમાનો પર જુલમ કરવામાં આવી રહ્યા છે.સલાહુદ્દીને એવું પણ કહ્યું કે હવે આ બીમારી એવા લોકોને પોતાનો શિકાર બનાવશે,જેમણે દુનિયાભરમાં મુસલમાનોને હેરાન કર્યા છે.આ ખતરનાક આતંકીએ પોતાના ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. 5 મિનિટના આ ઓડિયોમાં તેણે દુનિયાના અનેક નેતાઓને ધમકી પણ આપી છે.

‘મુસલમાનો પર જુલમનું પરિણામ’

સલાહુદ્દીને કહ્યું કે, કોરોના વાયરસ એક એવી બીમારી છે, જેની કોઈ સારવાર નથી.વિજ્ઞાનમાં પણ તેની સામે નિષ્ફળ છે અને આ બીમારીનું મુખ્ય કારણ છે મુસલમાનો પર દુનિયાભરમાં ત્રાસ ગુજારવો.તેમની પર જુલમ કરવામાં આવી રહ્યા છે.રોહિંગ્યા મુસલમાન, પેલેસ્ટાઇન અને કાશ્મીરીઓ પર જુલા થયા છે, તે સમયથી આ બીમારીએ જકડી લીધા છે.થોડીક મુસલમાન સરકારો ઓશો-આરામમં પોતાના દીનને ભૂલી ગઈ હતી તેઓ પણ ગુનેગાર છે.’અલ્લાહ બચાવશે’

સલાહુદ્દીને કહ્યું કે, આ બીમારીથી તકેદારી રાખવી જોઈએ, પરંતુ અલ્લાહ સૌથી મોટા છે.ભારતમાં જે કાશ્મીરીઓ પર પીએમ મોદી જુલમ કરી રહ્યા છે હવે આ બીમારીથી તેઓ પણ બચી નહીં શકે.દુનિયાભરમાં આ બીમારીએ પગ ફેલાવી દીધા છે.આપણે આ સમયમાં તકેદારી રાખવી અને અલ્લાહ પર ભરોસો મૂકવાનો છે.

આશાનું કિરણઃ આ દવાથી 48 કલાકમાં ખતમ થયો કોરોના વાયરસ, હવે મનુષ્યો પર થશે તપાસ સલાહુદ્દીન કોણ છે?

સૈયદ મોહમ્મદ યુસૂફ શાહને સામાન્ય રીતે સૈયદ સલાહુદ્દીના નામથી ઓળખવામાં આવે છે.આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો ચીફ તરીકે તેણે કાશ્મીર ઘાટીથી અનેક ઓપરેશનને અંજામ આપ્યો છે.સલાહુદ્દીનનો પરિવાર ઘાટીમાં આરામથી જિંદગી પસાર કરે છે.તેના ત્રણ સંતાનો રાજ્ય સરકારની સારી નોકરીઓ કરી રહ્યા છે.તે પોતે પકિસ્તાનમાં સુરક્ષિત ઘરમાં રહે છે.તે કાશ્મીરના યુવાઓને સતત ભારતની વિરુદ્ધ ભડકાવીને ઉશ્કેરતો રહે છે.

બાળક પાસે આખો દિવસ બંગડી બનાવડાવતા, પત્નીની હાજરીમાં જ પતિ કરતો કુકર્મ
દિલ્હી પોલીસે પ્રતિબંધ લાદ્યો છતાં જહાંગીરપુરીમાં રામનવમીની શોભાયાત્રા નીકળી : સરઘસ્ ને પોલીસે પાછું વાળ્યું
PMનો ગુજરાત પ્રવાસ Live: ખુલ્લી જીપમાં કેસરી ટોપી પહેરીને કમલમ જઈ રહ્યા છે વડાપ્રધાન
આશિષ મિશ્રાના જામીન સુપ્રીમ કોર્ટમાં રદ કહ્યું એક સપ્તાહમાં સરેન્ડર થવું પડશે
નવનીત રાણા સામેના જાતિ પ્રામણપત્ર કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ જુલાઈમાં કરશે
Share This Article
Facebook Email Print
Previous Article ઇન્દોરમાં લોકોને કાબુ કરવા પોલીસે રોડ ઉપર ભૂત ઉતાર્યા
Next Article 5 એપ્રિલનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up