By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દુનિયાભરમાં 14 લાખથી વધુ લોકો સંક્રમિતઃ 82 હજારથી વધુનાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દુનિયાભરમાં 14 લાખથી વધુ લોકો સંક્રમિતઃ 82 હજારથી વધુનાં મોત
GeneralInternational

દુનિયાભરમાં 14 લાખથી વધુ લોકો સંક્રમિતઃ 82 હજારથી વધુનાં મોત

HM News
Last updated: 09/04/2020 10:26 AM
HM News
5 years ago
Share
SHARE

વિશ્વભરમાં કોરોનાના ૧૪ લાખ ૩૧ હજાર ૭૦૬ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૮૨ હજાર ૮૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ બે હજાર ૧૫૦ લોકોને સારવાર પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઇટલી બાદ હવે અમેરિકામાં કોરોના ખરાબ સ્થિતિ સર્જી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાંથી ન્યુ યૉર્કમાં એક દિવસમાં ૭૩૧ લોકોએ જીવ ગુમાવ્યો છે, ન્યુ યૉર્કમાં મૃત્યુદર ૫૪૮૯ થયો છે. અમેરિકામાં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે અને ૧૨,૮૫૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.

સ્પેનમાં ૧.૪૨ લાખ પૉઝિટિવ કેસ અને ૧૪,૦૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇટલીમાં એક લાખ ૩૫ હજાર ૫૮૬ પૉઝિટિવ કેસ અને ૧૭,૧૨૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ફ્રાન્સમાં એક લાખ નવ હજાર પૉઝિટિવ કેસ અને ૧૦૩૨૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પૉઝિટિવ કેસ એક લાખ સાત હજાર ૬૬૩ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

પાકિસ્તાનમાં ૫૦ કેદીઓને કોરોના પૉઝિટિવ આવ્યો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક જેલમાં ૫૦ કેદીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. એ બાદ ૫૨૫ કેદીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ લાહોરની કૅમ્પ જેલના ૨૦ કેદીઓ છે, બાકીના કેસ અન્ય જેલમાં નોંધાયા છે.

નાઇઝર સેનાની આતંકી વિરૂદ્ધ કાર્યવાહી, ૧૨૦ આતંકી ઢેર
ચીનના શેનઝેન શહેરમાં કોરોનાથી હાહાકાર, લોકડાઉનથી 1.7 કરોડ લોકો ઘરમાં કેદ
કાનપુર : પતિ-પત્ની અને 12 વર્ષના પુત્રની હત્યાથી ખળભળાટ
વડોદરામાં ગયા હતા નમાજ પઢવા, થઈ ગયા જેલ ભેગા…સાતની ધરપકડ
ભારત અને ઑસ્ટ્રે. બંને મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સૌથી પ્રભાવિત ટીમો : બ્રેટ લી
Share This Article
Facebook Email Print
Previous Article ગભરાશો નહીં! ગુજરાતમાં અનાજનો જથ્થો પર્યાપ્ત, રોજના 12 હજાર ટન ઘંઉ-ચોખાની આવક
Next Article તમે કોરોના ફેલાવો છો કહીને યુવકે મહિલા ડોક્ટરને મારી દીધો લાફો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up