By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દુનિયામાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલાઓનું ગામ, લાંબા વાળનું રહસ્ય પણ આવ્યું બહાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દુનિયામાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલાઓનું ગામ, લાંબા વાળનું રહસ્ય પણ આવ્યું બહાર
GeneralInternational

દુનિયામાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલાઓનું ગામ, લાંબા વાળનું રહસ્ય પણ આવ્યું બહાર

HM News
Last updated: 09/05/2022 5:03 AM
HM News
3 years ago
Share
SHARE

ગુઇલિન, 8 મે ,2022, રવીવાર : વાળની માવજત અને લાંબા વાળ માટે કરોડો રુપિયાના શેમ્પુઓ, તેલ અને ઔષધો વેચાય છે.મહિલાઓ વાળની માવજત માટે હેર ટ્રીટમેન્ટ પણ કરે છે પરંતુ એક ગામ એવું છે જે ગામની તમામ મહિલાઓના વાળ શરીરની લંબાઇ કરતા વધારે છે.સરેરાશ 5 થી 7 ફૂટ જેટલા લાંબા વાળ જોવા મળે છે.આ ગામ ચીનમાં આવેલું છે તેનું નામ હુઆંગલુઓ છે.આ ગામ દક્ષિણ ચીનમાં આવેલા ગુઇલિન સિટીથી 80 કિમી દૂર આવેલું છે.

એક મહિલાના માથાના વાળનું વજન 1 થી 1.5 કિલો કરતા પણ વધારે છે. લાંબા વાળ ધરાવતી મહિલાઓ યાઓ નામથી મશહૂર છે.આ ગામની 400 જેટલી મહિલાઓએ લાંબા વાળ માટે સમગ્ર દુનિયામાં ધ્યાન ખેંચ્યું છે.કયારેય પોતાના વાળ કપાવતી નથી એટલું જ નહી વાળ ખરે નહી તેની કાળજી પણ રાખે છે.વાળ પૂર્વજો સાથે જોડાયેલા રહેવાનું માધ્યમ હોવાનું માને છે.વાળ કાપવાથી પૂર્વજો નારાજ થાય છે એવી પણ માન્યતા છે.મહિલાઓ લાંબા અને કુદરતી કાળા વાળ માટે માર્કેટમાં વેચાતી કોઇ પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતી નથી.પોતાના વાળની સાર સંભાળ માટે જાતે જ શેમ્પુ બનાવે છે.આ શેમ્પુ ચા અને વિવિધ વનસ્પતિઓ માંથી બનાવે છે.અવિવાહિત મહિલાઓ વાળના રક્ષણ માટ સ્કાર્ફ બાંધે છે.જયારે વિવાહિત મહિલાઓ માથાની ઉપર વાળ બાંધવા અંબોળો લે છે.ગામની નજીક આવેલા ઝરણાના પાણીથી વાળ ધૂવે છે.આ પાણીથી જ વાળ સારા રહેતા હોવાનું પણ મનાય છે.

અંકલેશ્વરમાં ટ્રકની અડફેટે રસ્તો ક્રોસ કરતા માતા પુત્રીનું મોત
રાહુલ ગાંધી,પ્રશાંત કિશોર,બીજેપીના બે મંત્રી અને 40 પત્રકારોના ફોન ટેપ થતા હતાં
સુરતમાં પુત્રના લગ્નની સંગીત સંધ્યામાં ‘આપ’ ના ટાઇટલ ગીત પર ગરબા રમ્યા,આપને સમર્થન આપવા 200 લોકોએ સંકલ્પ લીધો
02/03/2020
FCI કૌભાંડમાં CBIને મળ્યું સોના-ચાંદી અને 60 લાખથી વધુને કેશ, DGM રાજીવ મિશ્રાની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article ચીન-પાક.નો ડ્રીમ પ્રોજેક્ટ સીપીઇસી ઘોંચમાં ઃ ૧૫માંથી ફક્ત ૩ પ્રોજેક્ટ પૂર્ણ
Next Article સુવર્ણ લંકાના લોકો હવે સોનું વેચીને અનાજ ખરીદવા મજબૂર બન્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up