ફોર્બ્સની યાદીમાં સામેલ ૨૫ વ્હિસ્કી બ્રાન્ડ્સમાં ૧૩ બ્રાન્ડ ભારતીય છે. એટલું જ નહીં સૌથી વધારે વેચાનારી વ્હિસ્કી પણ ભારતીય કંપનીઓ બનાવે છે.દુનિયામાં સૌથી વધારે વેચાતી વ્હિસ્કી ભારતીય બ્રાન્ડ છે.ફોર્બ્સની યાદીમાં સામેલ ૨૫ વ્હિસ્કી બ્રાન્ડ્સમાં ૧૩ બ્રાન્ડ ભારતીય છે.એટલું જ નહીં સૌથી વધારે વેચાનારી વ્હિસ્કી પણ ભારતીય કંપનીઓ બનાવે છે.નંબર એક ઉપર જે બ્રાન્ડ છે તેનું નામ મેકડોવેલ્સ છે.આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે જો સેલ ૧૦૦૦ લખ્યું છે તો તેનો મતલબ ૧૦ લાખ કેસ વેચાણ છે.મેકડોવેલ્સે વર્ષ ૨૦૧૯માં ૩૦,૭૦૦ કેસ એટલે કે ૩૦૭૦ કરોડ કેસનું વેચાણ કર્યું હતું. આ વ્હિસ્કી યૂનાઈટેડ બ્રેવરરીઝ બનાવે છે.બીજા નંબર ઓફસર્સ ચોઈસ છે.આના ૩૦,૬૦૦ કેસ વેચ્યા છે.આના એલાઈડ બ્લેડર્સ એન્ડ ડિસ્ટીલરીઝ બનાવે છે. ત્રીજા નંબર ઉપર ઈપીરિયલ બ્લૂ છે.આના પરનોડ રેકોર્ડ બનાવે છે.આના ૨૬,૩૦૦ કેસ વેચાયા છે.
ચોથા નંબર ઉપર રોયલ સ્ટેગ છે. આના પણ પરનાડ રિકાર્ડ બનાવે છે. આના ૨૨ હજાર કેસ વેચાયા છે. પાંચમાં નબર ઉપર સ્કોટલેન્ડની કંપની ડિયેજિયોની જોની વોકર છે. આના ૧૮,૪૦૦ કેસ વેચ્યા છે.છઠ્ઠા નંબર ઉપર અમેરિકાની જેક ડેનિયલ્સ છે. આના બ્રાઉન ફોરમેન કંપની બનાવે છે. આના ૧૩,૪૦૦ કેસ વેચ્યા છે. સાતમા નંબર ઉપર ભારતીય કંપની ડિસ્ટલરીઝની ઓરિજનલ ચોઈસ છે.આના ૧૨,૭૦૦ કેસ વેચાયા છે.આઠમાં નંબર ઉપર અમેરિકી કંપની બીમ સનટોરીની જીમ બીમ છે.આના ૧૦,૪૦૦ કેસ વેચ્યા છે.નવમાં નંબર ઉપર યુનાઈટેડ સ્પિરિટ્સની હેવર્ડસ ફાઈન છે.આના ૯૬૦૦ કેસ વેચ્યા છે.
૧૦માં સ્થાન ઉપર ભારતીય કંપની રેડિકો ખૈતાનની ૮ પીએમ છે. આના ૮૫૦૦ કેસ વેચ્યા છે. ૧૧માં સ્થાન ઉપર આયરલેન્ડની પરનોડ રિકાર્ડની જેમસન છે. આના ૮૧૦૦ કેસ વેચાયા છે.૧૨માં નંબર ઉપર કેનેડાની ક્રાઉન રોયલ છે.આને ડિયેજિયો કંપની બનાવે છે.આના ૭૯૦૦ કેસ વેચાયા. ૧૩માં નંબર ઉપર સ્કોટલેન્ડની બેલેટાઈન્સ છે. આને પરનાર્ડ રિકોર્ડ બનાવે છે. આના ૭૭૦૦ કેસ વેચાયા છે.૧૪માં સ્થાન ઉપર ભારતીય બ્રાન્ડ બ્લેડર્સ પ્રાઈડ છે.આને પણ પરનાડ રેકોર્ડ બનાવે છે.આના ૭૭૦૦ કેસ વેચાયા છે.૧૫માં નંબર ઉપર ભારતીય બ્રાન્ડ બેગપાઈપર છે. આને યૂનાઈટેડ બેવરેજિસ બનાવે છે