By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશના બંધારણની મૂળ નકલમાં પણ રામનો ફોટો છે, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વીટર પર મૂક્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશના બંધારણની મૂળ નકલમાં પણ રામનો ફોટો છે, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વીટર પર મૂક્યો
GeneralNational

દેશના બંધારણની મૂળ નકલમાં પણ રામનો ફોટો છે, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વીટર પર મૂક્યો

HM News
Last updated: 05/08/2020 5:36 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 5 ઑગષ્ટ 2020 બુધવાર

અયોધ્યામાં આજે ગણતરીની પળોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર બંધાવાનું છે એ ભૂમિનું પૂજન કરવાના છે એવી મંગળ પળોએ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એક સરસ વાત રજૂ કરી હતી.તેમણે કહ્યું કે ભારતીય બંધારણની મૂળ પ્રતમાં મૂળભૂત અધિકારો વિશેના પ્રકરણમાં રાવણવધ પછી અયોઘ્યા પાછા ફરી રહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ,સીતામાતા અને લક્ષ્‍મણનો સ્કેચ છે.આમ ભારતીય બંધારણ પણ પરોક્ષ રીતે ભગવાન રામનો સ્વીકાર કરે છે.

યોગાનુયોગે આજે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બંધારણનો હવાલો આપીને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરે એ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વડા પ્રધાનને હોદ્દાના સોગન લીધા હતા એ યાદ કરાવ્યા હતા.

એ સોગનવિધિમાં પેાતે સેક્યુલર રહેશે એવું વિધાન સોગન લેનારે કરવાનું હોય છે.ઓવૈસીએ એવો દાવો કર્યો હતો કે તમે ભૂમિપૂજન કરીને બંધાણની જોગવાઇનો અને તમેં લીધેલા સોગનનો ભંગ કરી રહ્યા છો.રવિશંકર પ્રસાદે રજૂ કરેલી બંધારણની તસવીર ઓવૈસી જેવા વિઘ્નસંતોષીઓને જવાબરૂપ ગણાય.

દરમિયાન,ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે અયોધ્યાવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવી હતી.આખીય અયોધ્યા નગરી છેલ્લા 48 કલાકથી નવવધૂની જેમ સજીધજી હતી.

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કોરોડોનું ફુલેકુ ફેરવ્યું, 4 મહિનાથી હતા સંપર્ક વિહોણા, રાજકારણ ગરમાયું
કોરોનાથી મરનારાને વિધિપૂર્ણ અંતિમસંસ્કાર પણ નસીબ થતા નથી !
25 લાખની લોટરી લેવા જતા શેરડીના કોલાવાળાએ રૂ.2.77 લાખ ગુમાવ્યા
UNમાં ભારતની વાત રાખનારા સૈયદ અકબરુદ્દીન થયા રિટાયર
ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં આવવાની અટકળો
Share This Article
Facebook Email Print
Previous Article RSSના વખાણ કરો છો, પણ ગોલવલકરને વાંચ્યા છે કદી ? ગીતકાર જાવેદ અખ્તરે પ્રખ્યાત લેખક તારીક ફતેહને સવાલ કર્યો
Next Article અયોધ્યા : અષ્ટકોણીય અને નાગરશૈલીનું રામમંદિર બનાવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up