By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશના બીજા નંબરના સ્વચ્છ શહેર સુરત કચરાના નિકાલ માટે કરી ખાસ વ્યવસ્થા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > દેશના બીજા નંબરના સ્વચ્છ શહેર સુરત કચરાના નિકાલ માટે કરી ખાસ વ્યવસ્થા
GeneralSurat

દેશના બીજા નંબરના સ્વચ્છ શહેર સુરત કચરાના નિકાલ માટે કરી ખાસ વ્યવસ્થા

HM News
Last updated: 04/09/2020 6:58 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : સ્વચ્છતા સર્વેક્ષણમા સુરતનો દેશમા બીજો ક્રમ આવ્યા બાદ હવે સુરત મનપા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.જેના થકી કરોડો રૂપિયાની કમાણી કરાશે.સમગ્ર સુરત શહેરમાંથી ઉઘરાવેલા કચરામાંથી ડ્રાય વેસ્ટ અલગ કરીને તેને એકત્ર કરી તેનું વેચાણ કરવામા આવશે.મનપાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં આવતા કચરાને ઓટોમેટિક રીતે છૂટો પાડીને તેને ટ્રાન્સફર સ્ટેશન પર લઇ જવાના બદલે સીધું વેચાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરાશે.જેનાથી કચરો લાવવા-લઇ જવાના ખર્ચમા પણ બચત કરી શકાશે.

સુરત મહાનગરપાલિકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરીને શહેરના જુદા જુદા ટ્રાન્સફર સાઇટ પર કચરાને એકત્રિત કરી ડિસ્પોઝલ સાઇટ પર બાદમાં લઇ જવામાં આવે છે.રસ્તા પરથી ઉઠાવાતા દરેક કચરાનો આ રીતે જ નિકાલ કરવામાં આવે છે.ત્યારે સુરતમાં રોજેરોજ 800 મેટ્રિક ટન કચરો એકઠો કરવામા આવે છે.જેમા 60 ટકા વેસ્ટ અને 40 થી 45 ટકા ડ્રાય વેસ્ટ હોય છે.મનપાના સૌથી વધુ કચરાનુ ભારણ હોય તેવા કતારગામ,આંજણા અને ભટાર ડિસ્પોઝલ સાઇટ પર મનપા તંત્ર દ્વારા ગુજરાતમા પહેલી વાર મિકેનાઇઝ મટિરીયલ્સ રિકવરી ફેસિલિટી શરૂ કરવામાં આવનાર છે.મિકેનાઇઝ મટીરિયલ્સ રિકવરી ફેસિલીટી એટલે મ્યુનિસિપાલિટી જે કચરો આવી રહ્યો છે,તેમાં ડ્રાય વેસ્ટને અલગ કરી દેવામા આવશે.

આ વિશે સુરતના મ્યુનિસિપલ કમશિનર બંછાનિધિ પાનીનું કહેવું છે કે,ડ્રાય વેસ્ટને જુદી જુદી 23 કેટેગરીમાં રાખવામાં આવશે.જુદા જુદા ડ્રાય વેસ્ટને મિકેનાઇઝ રીતે અલગ કરી દેવામા આવશે,તે વેસ્ટને અલગ તારવીને કોઇ એજન્સીને વેચીને તેમાંથી આવક ઉભી કરવામા આવશે.હાલમાં આવી મિકેનાઇઝ મટીરીયલ્સ રિકવરી ફેસિલિટી માત્ર ઇન્દોર શહેરમાં વિકસાવાયેલી છે.જ્યારે ગુજરાતમા આ સુવિધા ઉભી કરનાર સુરત પહેલું શહેર બનશે.મિકેનાઇઝ મટીરિયલ્સ રિકવરી ફેસિલીટીની પધ્ધતિથી કામગીરી માટે મનપા તંત્રને લાંબા ગાળાનો ફાયદો છે. તંત્રને આ કામગીરીથી એક કરતા વધુ ફાયદા થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.ડ્રાય વેસ્ટને અલગ કરવાથી એટલો ઓછો કચરો ટ્રાન્સફર સ્ટેશન સુધી જશે અને તેનો ટ્રાન્સફર ખર્ચ પણ ઓછો થશે.જ્યારે જે ડ્રાય વેસ્ટ તંત્રએ ભેગો કર્યો છે તે વેસ્ટને કોઇ એજન્સીને વેચીને તેમાથી કરોડો રૂપિયાની આવક ઉભી કરવામા આવશે,ટ્રાન્સફર સ્ટેશન પર કચરો ઓછો જશે તેના કારણે ડિસ્પોઝલની જગ્યા ઓછી ઉપયોગ થશે અને પર્યાવરણમા પણ ફાયદો થશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જયોતિષ શાસ્ત્રનો વરતારો :વિશ્વભરમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારાની શકયતાના એંધાણ : આ.શ્રી વિજય નંદઘોષ સૂરિજી મ.
Next Article ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણના, સંગ્રહ, વિતરણ પર વધુ એક વર્ષ પ્રતિબંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up