By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશના 21 રાજ્યોને એપ્રિલ માસમાં 97 હજાર 100 કરોડ રૂપિયાનું મહેસુલી નુકશાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશના 21 રાજ્યોને એપ્રિલ માસમાં 97 હજાર 100 કરોડ રૂપિયાનું મહેસુલી નુકશાન
General

દેશના 21 રાજ્યોને એપ્રિલ માસમાં 97 હજાર 100 કરોડ રૂપિયાનું મહેસુલી નુકશાન

HM News
Last updated: 14/05/2020 5:36 AM
HM News
5 years ago
Share
SHARE

લોકડાઉનના કારણે દેશના 21 રાજ્યોને એપ્રિલ માસમાં 97 હજાર 100 કરોડ રૂપિયાનું મહેસુલી નુકસાન થયુ.જેમા સૌથી વધારે મહેસુલી આવકમાં નુકસાન ગુજરાતને થયું હોવાના અહેવાલ છે.આ સાથે દેશના રાજ્યોમાં એપ્રિલ માસમાં જીએસટી આવક 26 હજાર 962 કરોડ ઘટી છે.

– દેશમાં સૌથી વધારે ગુજરાતને નુકસાન
– મહેસુલી આવકમાં ગુજરાતને ૭૬ ટકા નુકસાનનો અહેવાલ
– તેલંગાણા, હરિયાણા અને કર્ણાટકની મહેસુલી આવકમાં થયો ઘટાડો
– રાજ્યોના જીએસટીમાં ૨૬,૯૬૨ કરોડનું નુકસાન
– દેશના રાજ્યોને એક્સાઈઝ ડ્યુટીમાં ૧૩,૭૮૫ કરોડનું નુકસાન
– મહેસુલી આવકમાં નુકસાન ગુજરાતને થયું હોવાના અહેવાલ

તો એક્સાઈઝ ડ્યુટીમાં 13 હજાર 785 કરોડનું નુકસાન થયુ છે.ઈન્ડિયા રેટિંગના રિપોર્ટ પ્રમાણે વિમાન,પર્યટન અને હોટલ સહિત હોસ્પિટાલિટીની સુવિધા બંધ થવાના કારણે ઉદ્યોગ-વેપાર બંધ થયા છે.જેથી દેશના તમામ રાજ્યની મહેસુલી આવક ઘટી છે.રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે,સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનમાં 11 હજાર 397 કરોડ, વીજળી ટેક્સમાં 3 હજાર 464 કરોડ રૂપિયાનું નુકસાન દેશના રાજ્યોને થયું છે.જે રાજ્યમાં સૌથી વધારે નુકસાન થયું તેમા ગુજરાત,હરિયાણા,કર્ણાટક,કેરળ,મહારાષ્ટ્ર,તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

માસ્ક પરિણામ, પાંચ-પાંચ હજારનો દંડ ભરવો પડ્યો સુરતના પાંચ નાગરિકોએ
ઈમરાનના મંત્રીનું અંગ્રેજી વાંચી મૂર્છીત થઈ જશો
ન્યૂ યર પર ગુજરાતના તમામ ટુરિસ્ટ સ્પોટ પર બુકિંગ ફુલ, માત્ર એક શહેરમાં જ પાર્ટીની છે મંજૂરી
આઈએ આપકા ઈંતેઝાર થા….લોકડાઉનનો ભંગ કર્યો તો પોલીસે ઉતારી આરતી
ભાવનગર મનપાના ઇતિહાસમાં પ્રથમવાર એક દિવસમાં રૂપિયા 9 કરોડ વેરાની આવક
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકા ચીન ઉપર લાદશે આકરા પ્રતિબંધ : યુએસ સેનેટમાં બિલ રજુ કરાયું
Next Article પશ્ચિમ બંગાળમાં ડઝનેક હિન્દુઓના ઘરો સળગાવ્યા: બોંબ ઝીકયા: ગોળીબાર:17ની ધરપકડ, :કલમ 144 લાગુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up