By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો મોદીના હસ્તે પ્રારંભ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો મોદીના હસ્તે પ્રારંભ
AhmedabadGeneral

દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો મોદીના હસ્તે પ્રારંભ

HM News
Last updated: 31/10/2020 7:59 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ તા.31 : વિશ્વની સૌથી ચી પ્રતિમા ધરાવતા નર્મદા જિલ્લાના કેવડીયાથી અમદાવાદ સુધી ભારતની પ્રથમ સી-પ્લેન સેવા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકાઈ હતી.વડાપ્રધાને સેવા ખુલ્લી મુકયા પછી સી-પ્લેનમાં અમદાવાદ રવાના થયા હતા.આ સેવાથી રાજયના ટુરીઝમ અને રિજનલ કનેકટીવીટી સ્કીમ (આરસીએસ) ઉડાનને વેગ મળશે. સીપ્લેન સેવા માટે શુક્રવાર રાતથી ઓનલાઈન બુકીંગ શરૂ થયું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઓનલાઈન બુકીંગમાં તકલીફ પડે તો લોકો અમદાવાદ તેમજ કેવડીયા ખાતેના વોટરડ્રોમ ખાતેથી ટિકીટ ખરીદી શકશે.લોકમાંગણીના કારણે સીપ્લેનના ભાડામાં ઘટાડો કરાતા હવે ટિકીટદર માથાદીઠ 1500 રૂપિયા રાખવામાં આવ્યા છે.આરસીએફ ઉડાન રેટસ નીચે ભાડું નકકી કરાયું છે એ મુજબ કેટલીક સીટો નીચા દર બ્રકેટ માટે અનામત રહેશે,જયારે બાકીની સીટો રૂા.4800 સુધી વેચાશે.

હાલના કાર્યક્રમ મુજબ અમદાવાદ કેવડીયા વચ્ચે દરરોજ બે ફલાઈટ રહેશે. સી-પ્લેન અમદાવાદથી સવારે 10.15 વાગ્યે ઉપડી કેવડીયા 10.45 કલાકે અને બીજી ફલાઈટ બપોરે 12.45 કલાક રવાના થઈ બપોરે 1.15 વાગ્યે પહોંચશે.કેવડીયાથી અમદાવાદ આવવા સવારે 11.45 અને બીજી ફલાઈટ બપોરે 3.15 કલાકે ઉપડશે અને 45 મીનીટમાં અમદાવાદ આવી પહોંચશે.

સી-પ્લેનની વાતો વ્યવહારમાં ચરિતાર્થ થતાં લોકોની જિજ્ઞાસા વધી છે. 28 માર્ચ 1910 એ ફેંચ હેન્ડી ફેવરે મિનની પોતાની ઉર્જાના બળે વિશ્વની પ્રથમ સી-પ્લેન ફલાઈટમાં બેઠી હતી. આ ફલાઈટ માટે જીનોમ ઓમેગા એન્જીનની હાઈડ્રાવિઓન નામનું કલોટ પ્લેનનું ઉડ્ડયન થયું હતું.સીપ્લેનને ફલાઈંગ બોટ પણ કહેવાય છે. સપ્ટેમ્બર 2010માં બ્રિટીશ કંપની સુપરમરીને વિશ્વની પ્રથમ બોટ સર્વિસ ઈંગ્લેન્ડના વુલહટનની ફ્રાંસના લી હાપ્રે વચ્ચે લોંચ કરી હતી.1930ના દસકામાં અમેરિકા અને યુરોપમાં સી પ્લેન લોકપ્રિય બન્યા હતા.સી પ્લેનના કારણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટપાલ સેવા ઝડપી બની છે,અને માત્ર 16 દિવસમાં બન્ને સ્થળે પહોંચી જાય છે.
બીજા વિશ્વયુદ્ધમાં સૌથી મોટી અને વજનદાર ફલાઈટ બોટ ઈલોમ એન્ડ વોસ બીવી 238નો ઉપયોગ કરાયો હતો. એ જર્મન બનાવટની હતી.આ સી-પ્લેનની લંબાઈ 15.77 મીટર છે, અને ઉંચાઈ 5.94 મીટર.તેની ક્ષમતા 19 મુસાફરોની છે. આ ફલાઈંગ બોટ 5670 કિલો વજન ક્ષમતા ધરાવે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત સિવિલનો ડોકટર યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયો, ડોક્ટરોના રૂમની ચેકિંગમાં મોટો ભાંડો ફૂટયો
Next Article શુક્રવારે ગ્રીસ-તુર્કીમાં આવેલા ભૂકંપે 22 લોકોનો લીધો ભોગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up