By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશભરમાં આજે ડૉક્ટરોની હડતાળ, જાણો કઈ સેવાઓ રહેશે બંધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દેશભરમાં આજે ડૉક્ટરોની હડતાળ, જાણો કઈ સેવાઓ રહેશે બંધ
GeneralNational

દેશભરમાં આજે ડૉક્ટરોની હડતાળ, જાણો કઈ સેવાઓ રહેશે બંધ

HM News
Last updated: 11/12/2020 4:46 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્લી : દેશભરમાં મહામારીના કારણે હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે.ડૉક્ટર ભગવાન બનીને લોકોની જિંદગી બચાવી રહ્યા છે.હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી છે પરંતુ 11 ડિસેમ્બર શુક્રવારે દેશભરના ડૉક્ટરોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.શુક્રવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)એ દેશભરમાં ડૉક્ટરોએ સ્ટ્રાઈકનુ એલાન કર્યુ છે.આ હડતાળ આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.વળી,આઈએમએ કહ્યુ છે કે જો સરકારે તેમની માંગ ન માની તો તેમનુ પ્રદર્શન ઉગ્ર બનશે.

શું છે હડતાળનુ કારણ

વાસ્તવનાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સરકારના એક નિર્ણયના વિરોધમાં આ એક દિવસની હડતાળનુ આહ્વાન કર્યુ છે.કેન્દ્ર સરકારે આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરોને સર્જરી કરવાની મંજૂરી આપી દીધી છે જેનો વિરોધ આઈએમએ કરી રહ્યા છે.આ વિરોધ માટે આજે ડૉક્ટરોએ બંઁધ બોલાવ્યુ છે.આજની આ દેશવ્યાપી હડતાળ દરમિયાન બધી બિન જરૂરી અને બિન-કોવિડ સેવાઓ બંધ રહેશે.

કઈ સેવાઓ આજે રહેશે બંધ

ડૉક્ટરોના આજના બંધ દરમિયાન આઈસીયુ અને સીસીયુ જેવી ઈમરજન્સી સેવા ઉપરાંત કોવિડ સેવાઓને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વળી,બિન જરૂરી સેવાઓ આજે બંધ રહેે.ઓપીડી સેવા સરકારી હોસ્પિટલોમાં ચાલુ રહેશે.વળી,ખાનગી હોસ્પિટલોમાં પણ ઓપીડી આજે બંધ રહેશે.બધી સરકારી હોસ્પિટલ ખુલ્લી રહેશે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં આજે માત્ર કોવિડ અને ઈમરજન્સી સેવાઓ જ ઉપલબ્ધ રહેશે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કરમચંદ પાનમસાલાના બસંત મખીજાની રૂ. ૯૪ કરોડની GSTની ચોરી પકડાઈ
Next Article જેપી નડ્ડાએ ખુદ પર થયેલ હુમલા માટે TMCને જવાબદાર ગણાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up