By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશભરમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6500થી વધુ કેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દેશભરમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6500થી વધુ કેસ
GeneralNational

દેશભરમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6500થી વધુ કેસ

HM News
Last updated: 27/05/2020 10:59 AM
HM News
6 years ago
Share
SHARE

શું ભારત હવે કોરોના મહામારીના જોખમકારક કમ્યુનિટી સંક્રમણના ભયાનક ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે? આ સવાલ એટલા માટે ચર્ચામાં છે કે દેશમાં દિવસે-દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે.ગઈ કાલે અંદાજે ૭૦૦૦ બાદ છેલ્લા ૨૪ કલાકમાં ફરીથી ૬૦૦૦ કરતાં વધારે કેસ નોંધાયા હતા.જોકે સત્તાવાળાઓ સંક્રમણના ખતરનાક ત્રીજા તબક્કાનો ઇનકાર કરી રહ્યા છે.દેશભરમાં કોરોનાથી ૧,૪૫,૨૭૮ લોકો સંક્રમિત થયા છે અને ૪૧૭૨ લોકોનાં મોત થયાં છે.સાથે જ ૬૦,૭૦૬ લોકો સારવાર બાદ સાજા થયા છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે-ધીમે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી દર ૪૧.૬૦ ટકા સુધી પહોંચી ગયો છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૫૩૫ નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંકડો ૧,૪૫,૩૮૦ સુધી પહોંચી ગયો છે જાહેર કરાયેલી વિગતો પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪૧૪ સંક્રમિત વધ્યા હતા,૩૦૧૨ લોકો સાજા પણ થયા હતા, જ્યારે ૧૪૮ લોકોનાં મોત થયાં હતાં.હૉસ્પિટલમાં ૮૦,૦૦૦થી વધારે લોકોની સારવાર ચાલી રહી છે જેમાં સોમવારે ૩૨૫૪ દરદીઓનો વધારો થયો હતો.

દેશમાં દરદીઓનો આંકડો ૧,૪૫,૦૦૦ને પાર કરી ગયો છે.સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર કરાયેલા અપડેટ પ્રમાણે અત્યારે દેશમાં કુલ દરદીઓનો આંકડો ૧,૪૫,૩૮૦ છે જેમાંથી ૪૧૬૭ લોકોનાં મોત થયાં છે તથા ૬૦,૦૦૦થી વધારે લોકો સાજા થયા છે.દેશમાં વધતી કોરોનાની ગતિને કારણે ૨૪ કલાકમાં કોરોનાના ૬૫૩૫ નવા કેસ સામે આવ્યા છે અને ૧૪૬ લોકોનાં મોત થયાં છે.

દિલ્હી સરકારે યાત્રીઓ માટે ગાઇડલાઇન બહાર પાડી છે.અહીં આવનારા યાત્રિઓએ પોતાના ફોનમાં આરોગ્ય સેતુ ઍપ ડાઉનલોડ કરીને રાખવી પડશે.સંક્રમણનાં લક્ષણ નહીં હોય તો તમામ યાત્રિઓએ ૧૪ દિવસ માટે પોતે જ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article SEBIએ NHAIને રૂ.7 લાખનો દંડ ફટકાર્યો
Next Article 31 મે બાદ ફરીથી બે સપ્તાહ લંબાવાઈ શકે છે લૉકડાઉન, સુરત પણ છે આ લિસ્ટમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up