By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડને પાર, સૌથી વધારે મૃત્યુવાળો ભારત ત્રીજો દેશ બન્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડને પાર, સૌથી વધારે મૃત્યુવાળો ભારત ત્રીજો દેશ બન્યો
GeneralNational

દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડને પાર, સૌથી વધારે મૃત્યુવાળો ભારત ત્રીજો દેશ બન્યો

HM News
Last updated: 04/05/2021 7:38 AM
HM News
4 years ago
Share
SHARE

– છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,57,229 નવા કેસ સામે આવ્યા

નવી દિલ્હી, તા. 4 મે : કોરોના વાયરની બીજી લહેર અત્યારે આખા દેશમાં હાહાકાર માવી રહી છે.તેવામાં ભારતમાં સતત સાતમાં દિવસે એક દિવસની અંદર સાડા ત્રણ લાખ કરતા પણ વધારે નવા કોરોના કેસ નોંધાયા છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,57,229 નવા કેસ સામે આવ્યા છે.તો આટલા સમયમાં જ 3449 લોકના કોરોનાને કારણે જીવ ગયા છે.જો કે છેલ્લા 24 કલાકમાં 3,20,289 લોકો સાજા પણ થયા છે.

ગત 24 કલાકમાં નોંધાયેલા નવા કેસની સાથે દેશમાં કોરોના કેસોનો કુલ આંક 2 કરોડને પાર પહોંચી ગયો છે.તો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક બે લાખને વટી ગયો છે.જેની સાથે ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો છે,જ્યાં કોરોનાના કારણ સૌથી વધારે મોત થયા છે.આ પહેલા રવિવારે દેશમાં કોરોનાના નવા 3.68 લાખે કેસ નોંધાયા હતા.અત્યારે સ્થિતિ એવી છે કે દુનિયાભરમાં દરરોજ કોરોના વાયરસના જે નવા કેસ નોંધાય છે,તેમાંથી 40 ચકા કેસ માત્ર ભારતમાં સામે આવે છે.

કોરોના વેક્સિનની વાત કરીએ તો ત્રણ મે સુધીમાં દેશમાં કુલ 15 કરોડ 89 લાખ કરતા પણ વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.તો દેશમાં અત્યાર સુધીમાં કુલ 29 કરોડ 33 લાખ કરતા વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે.ગઇકાલે દેશમાં 16.63 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.જેનો પોઝિટિવ રેટ 21 ટકાથી વધારે છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

– કુલ કોરોના કેસ – 2,02,82,833

– કુલ ડિસ્ચાર્જ – 1,66,13,292

– કુલ એક્ટિવ કેસ – 34,47,133

– કુલ મોત- 2,22,408

સુરતમાં કોરોનાએ માર્યો ઉથલો : ટેસ્ટિંગ સેન્ટરો વધારાયાં, કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ બંધ રખાશે : બંછાનિધિ પાની
પ્રાથમિક સદસ્યતા 2022ના શુભારંભ સંદર્ભે જિલ્લા ભાજપની 17મીએ સાંકરી સ્વામિનારાયણ મંદિરે બેઠક
ચીનમાં મુસ્લિમો પર અત્યાચાર, મસ્જિદના ગૂંબજ અને મિનારા તોડવા ગયેલી પોલીસ સામે હજારો મુસ્લિમો રસ્તા પર ઉતર્યા
મહારાષ્ટ્રમાં ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું ફરી ગઠબંધન થશે! જાણો કોણે કર્યો આ દાવો
જનતા કર્ફયુ: વડાપ્રધાન મોદીની અપીલ- કોરોના સામની લડાઈને સફળ બનાવો
Share This Article
Facebook Email Print
Previous Article અય્યાશ બાપ : પ્રેમિકા સાથે મોજ કરવા માટે પિતાએ પોતાના સગા દિકરાને 17 લાખમાં વેચી દીધો, પોલીસે શોધવા માટે આકાશ-પાતાળ એક કર્યું
Next Article સુપર સ્પ્રેડરો ભાજપના જ નેતાઓ, CR પાટીલે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે રેમડેસિવિર વહેચ્યા : અર્જુન મોઢવાડિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up