દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા કેસ નોંધાયા આટલા

HM News
1 Min Read

દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે.24 કલાકમાં નવા કેસ ફરી 1 લાખ નીચે નોંધવામાં આવ્યા છે.તેમજ ફરી એક વખત સાજા થનાર દર્દીઓની સંખ્યામાં નવા નોંધાયેલા કેસ કરતા વધારો જોવા મળ્યો છે.24 કલાકમાં રિકવરી 1.65 લાખથી વધુ નોંધવામાં આવી છે.

દેશમાં કોરોનાના નવા પોઝીટીવ કેસ 92.719 નોંધાયા છે.જ્યારેએક્ટિવ કેસ હવે સવા બાર લાખ પર પહોંચ્યા છે.છેલ્લાં 24 કલાકમાં 18.75 લાખ ટેસ્ટથયા છે.કુલ વેક્સિનેશન 24 કરોડ નજીક નોંધવામાં આવ્યું છે.દેશમાં કુલ કેસ હવે 2.90 કરોડને પાર પહોંચ્યા છે.કુલ રિકવરી હવે પોણા ત્રણ કરોડને પાર પહોંચી છે.દેશમાં વધુ 2222 લોકોના મોત નિપજ્યા છે.આ સાથે જ કુલ મૃત્યુઆંક 3.53.577 થયો છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કોરોનાના નવા કેસસૌથી વધુ તામિલનાડુમાં 18.023 કેસ, કેરળમાં 15.567 કેસ,મહારાષ્ટ્રમાં 10.891 કેસ, કર્ણાટકમાં 9808 કેસ, આંધ્રપ્રદેશમાં 7796 કેસ,ઓરિસ્સામાં 5896 કેસ, પશ્ચિમ બંગાળમાં 5427 કેસ,આસામમાં 3948 કેસ નોંધાયા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *