By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશમાં ત્રણ દિવસમાં જ નોંધાયા 10 લાખ નવા કેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દેશમાં ત્રણ દિવસમાં જ નોંધાયા 10 લાખ નવા કેસ
GeneralNational

દેશમાં ત્રણ દિવસમાં જ નોંધાયા 10 લાખ નવા કેસ

HM News
Last updated: 24/04/2021 9:03 AM
HM News
5 years ago
Share
SHARE

– 3.46 લાખ નવા કેસ અને 2600 મોત સાથે વધુ એક રેકોર્ડ,દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ બેંગલુરુમાં

ભારતમાં એક જ દિવસમાં નવા કેસોએ ફરી એકવાર 3.46 લાખની નવી ટોચને સ્પર્શ કરી છે.જ્યારે શુક્રવારે મૃત્યુઆંક પણ 2600 પહોંચીને નવો વિક્રમજનક રેકોર્ડ બનાવ્યો છે.ભારતમાં હવે છેલ્લા ત્રણ દિવસમાં 10 લાખ (9. .9 લાખ) ની નજીક નવા કેસનો અહેવાલ મળ્યો છે,જ્યારે આજે સતત ચોથો દિવસ હતો,જેમાં ભારતમાં 24 કલાકમાં 2000થી વધુનાં મોત થયા હોય.

ભારતમાં હાલની કોરોના સ્થિતિને દુનિયાના બીજા સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશો સાથે સરખાવામાં આવે તો ગુરુવારે બ્રાઝિલમાં 79,719 કેસ નોંધાયા જ્યારે યુ.એસ. માં 62,642 અને તુર્કીમાં 54,791 નવા કેસ સામે આવ્યા હતા.દુનિયાના આ સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી કોઈ પણ ભારતના આંકડાની નજીક પણ નથી.આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા કોરોનાના કુલ 9.9 લાખ નવા કેસમાંથી નોંધપાત્ર 37% એકલા ભારતમાંથી નોંધાયા છે.જ્યારે એક તરફ મુંબઈ અને દિલ્હી સમાચારોમાં મથાળા બન્યા છે પરંતુ બીજી તરફ બેંગલુરુ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતો જિલ્લો બન્યો છે.ગુરુવારે બેંગલુરુમાં 1.5 લાખ એક્ટિવ કેસ હતા.જ્યારે તેના બાદ બીજો જિલ્લો પુણે છે જ્યાં 1 લાખ જેટલા એક્ટિવ કેસ હતા.

દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા 10 જિલ્લા પૈકા પાંચ જિલ્લા મહારાષ્ટ્રમાં છે, પુણે,મુંબઈ,નાગપુર,થાણે અને નાશિક.જોકે ડેટા દશર્વિે છે કે હૈદરાબાદ આ તમામ શહેરો કરતા વધારે 94000 એક્ટિવ કેસ ધરાવતો જિલ્લો છે.આ ઉપરાંત દેશના ટોપ 10 જિલ્લાના લિસ્ટમાં લખનૌ,ગૌહાટી અને અમદાવાદનો સમાવેશ થાય છે.દિલ્લી માટે જિલ્લા અનુસાર આંકડાનું પૃથ્થકરણ હજુ ઉપલબ્ધ નથી જેના કારણે તેને આ ગણતરીમાં સામેલ કરવામાં આવ્યું નથી.દિલ્હીમાં કુલ 11 જિલ્લા આવ્યા છે જેમાં બધુ મળીને કુલ 1 લાખ કરતા વધારે એક્ટિવ કેસ છે.

બેંગલુરુનો એક્ટિવ કેસ આંકડો ચાર રાજ્યો મહારાષ્ટ્ર,ઉત્તરપ્રેદશ,કેરલ અને પોતાના રાજ્ય કણર્ટિક કરતા પણ વધારે છે.હકીકતમાં કણર્ટિકના કુલ એક્ટિવ કેસ પૈકી 70 ટકા એક્ટિવ કેસ એકલા બેંગલુરુના છે.

હવે જ્યારે આરોગ્ય સિસ્ટમ પર પડતા ભારણ અંગે વિચારવામાં આવે ત્યારે ટોટલ કેસના આંકડા કરતા એક્ટિવ કેસના આંકડા વધુ મહત્વના બની જાય છે.તેવામાં આ ટોપ 10માં સામેલ કેટલાક જિલ્લાઓ દિલ્હી મુંબઈ જેવા મોટા શહેરો કરતા ઓછી વસ્તી ધરાવે છે છતા વસ્તીની દ્રષ્ટીએ એક્ટિવ કેસની ટકાવારી ખરેખર ચિંતાજનક છે.કારણ કે આ જિલ્લાઓમાં આ બંને શહેરો કરતા આરોગ્ય સેવાઓ પણ ઓછી હોવાની શક્યતા પૂરેપૂરી છે.

રાજ્ય અનુસાર જો એનાલિસિસ કરવામાં આવે તો શુક્રવારે કુલ 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જેમાં એક દિવસમાં વધારો ખૂબ મોટો છે.જેમાં કેરળ,કણર્ટિક,આંધ્ર પ્રદેશ,તામિલનાડુ,ઉત્તર પ્રદેશ,પ. બંગાળ,ઓડિશા,રાજસ્થાન,છત્તિસગઢ, હરિયાણા,ગુજરાત,બિહાર,મધ્ય પ્રદેશ,પંજાબ, અને ચંડીગઢનો સમાવેશ થાય છે.

રાજ્યો પૈકી સૌથી વધુ કેસ મહારષ્ટ્રમાંથી 66,836 નોંધાયા છે.જે બાદ ઉત્તર પ્રદેશ,કેરળ,કણર્ટિક અને દિલ્હી દરેકમાંથી 20000 કરતા વધુ કેસ નોંદાયા છે.તો કોરોનાથી મૃત્યુ મામલે પણ સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં શુક્રવારે 773 લોકોના મોત થાય છે.જે દેશના શુક્રવારના કુલ મૃત્યુઆંકના 30 ટકા છે. જે બાદ નેશનલ કેપિટલ રિજનમાં 348 અને ચંડીગઢમાં 219 લોકોના મોત થયા છે.આ ઉપરાંત ઉત્તર પ્રદેશ,કણર્ટિક અને ગુજરાત એવા રાજ્યો છે જ્યાં 100થી વધુ મૃત્યુઆંક રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લો બોલો ! નેત્રંગ સ્મશાન ગૃહમાં સગડીના પાર્ટ ચોરી ગયા ચોર, અંતિમ સંસ્કાર અટકી પડ્યા
Next Article જર્મનીથી પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ ઍરલિફ્ટ કરવા નિર્ણય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up