By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં નવી 157 સરકારી નર્સિગ કોલેજો શરૂ કરવાની મંજૂરી, કેન્દ્રએ રૂ.1570 કરોડ ફાળવ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં નવી 157 સરકારી નર્સિગ કોલેજો શરૂ કરવાની મંજૂરી, કેન્દ્રએ રૂ.1570 કરોડ ફાળવ્યા
GeneralNational

દેશમાં નવી 157 સરકારી નર્સિગ કોલેજો શરૂ કરવાની મંજૂરી, કેન્દ્રએ રૂ.1570 કરોડ ફાળવ્યા

HM News
Last updated: 27/04/2023 8:53 AM
HM News
2 years ago
Share
SHARE

– કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અપાયેલી મંજૂરી
– મેડિકલ ઉપકરણોનું ઘરેલુ ઉત્પાદન વધારવા નેશનલ મેડિકલ ડિવાઇસ પોલિસીને મંજૂરી
– મનસુખ માંડવિયાએ આપી માહિતી

નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : કેન્દ્રીય મંત્રીમંડળે વર્તમાન મેડિકલ કોલેજોની સાથે 1570 કરોડ રૂપિયાના ખર્ચે 157 સરકારી નર્સિંગ કોલેજોની રચનાને મંજૂરી આપી દીધી છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.દેશમાં નર્સિંગ પ્રોફેશનલોની સંખ્યા વધારવા અને વ્યાજબી ભાવે ગુણવત્તયુકત શિક્ષણ પુરુ પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોલેજોમાં વર્તમાન જરૂરિયાતની અનેક સુવિધાઓ હશે

મેડિકલ કોલેજોની સાથે જ આ નર્સિગ કોલેજો શરૂ કરવાથી વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચર,સ્કીલ લેબ,ક્લિનિકલ ફેસિલિટીનો મહત્તમ ઉપયોગ કરી શકાશે.બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સરકારની યોજના છે.આ ઉપરાંત કેબિનેટે મેડિકલ ઉપકરણોનું ઘરેલુ ઉત્પાદન વધારવા અને આવા ઉપકરણોની આયાત ઘટાડવા માટે કેન્દ્રીય કેબિનેટે આજે નેશનલ મેડિકલ ડિવાઇસ પોલિસીને મંજૂરી આપી છે.

મેડીકલ ડિવાઇસ સેક્ટરનું કદ 50 અબજ ડોલરનું થશે

આ પોલિસીને કારણે આગામી પાંચ વર્ષમાં મેડીકલ ડિવાઇસ સેક્ટરનું કદ 11 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઇ જશે.ઉલ્લેખનીય છે કે મેડિકલ ડિવાઇસ માટેની પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ (પીએલઆઇ) સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં 1206 કરોડના રોકાણ સાથે 26 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

NDAની બેઠક બાદ આ ત્રણ પક્ષના નેતાઓએ કરી ચર્ચા, શું બોલ્યા અમિત શાહ?
CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વિવિધ મુદ્દે થશે ચર્ચા
ગીર સોમનાથના દરિયામાં 15 બોટ ડૂબી, 11 માછીમાર ગૂમ, બે હેલિકોપ્ટરની મદદ લેવાઈ
જ્વેલરીનું વેચાણ ચાલુ વર્ષે 25 ટકા ઘટે તેવી સંભાવના
મહારાષ્ટ્રમાં કોરોના વધુ ધુણ્યો : 10,000થી વધુ કેસ : લોકડાઉનના ભણકારા
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 9 હજારને પાર, 26 લોકોના મોત
Next Article ગુજરાત ATS લોરેન્સ બિશ્નોઈ પાસે જાણવા માગે છે આવી વિગતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up