By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં 18 દિવસનું કડક લોકડાઉન લાગવાનું છે? PIB એ વાયરલ થઈ રહેલા મેસેજ અંગે કરી સ્પષ્ટતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં 18 દિવસનું કડક લોકડાઉન લાગવાનું છે? PIB એ વાયરલ થઈ રહેલા મેસેજ અંગે કરી સ્પષ્ટતા
GeneralNational

દેશમાં 18 દિવસનું કડક લોકડાઉન લાગવાનું છે? PIB એ વાયરલ થઈ રહેલા મેસેજ અંગે કરી સ્પષ્ટતા

HM News
Last updated: 01/05/2021 9:14 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : કોરોનાના પ્રકોપ વચ્ચે એવી પણ ખબરો આવી રહી હતી કે દેશમાં લોકડાઉન લાગી શકે છે.સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ શેર થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર 18 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લગાવવા જઈ રહી છે.હકીકતમાં હાલમાં જ કેન્દ્ર સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો જેમાં દેશના 150 જિલ્લામાં લોકડાઉનની વાતનો ઉલ્લેખ કરાયો હતો જેને આધાર બનાવીને લોકડાઉન સંબંધિત પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.

Guidelines બહાર પાડી હોવાનો દાવો

વાયરલ મેસેજમાં કહેવાયું છે કે કોરોના મહામારીની ઝડપને ધીમી પાડવા માટે સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે. જે હેઠળ 3 મેથી 20 મે વચ્ચે દેશભરમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લગાવવામાં આવશે.આ મેસેજમાં પીએમ મોદીનો ફોટો પણ છે. નીકટના સૂત્રોના હવાલે એવો પણ દાવો કરાયો છે કે સરકાર તરફથી લોકડાઉન માટેની ગાઈડલાઈન્સ બહાર પાડી દેવાઈ છે.

States ની સહમતિનો હવાલો

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે તમામ રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન પર સહમતિ વ્યક્ત કરી છે.જો કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ આ વાયરલ સંદેશની હકીકત જણાવી છે. PIB એ પોતાના ફેક્ટ ચેકમાં જાણ્યું છે કે લોકડાઉન અંગે વાયરલ કરવામાં આવી રહેલો મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે.સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.

सोशल मीडिया पर वायरल हो रहे एक पोस्ट में दावा किया जा रहा है कि केंद्र सरकार ने देश में 3 मई से 20 मई तक सम्पूर्ण लॉकडाउन लगाने की घोषणा की है।#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic..com/Xt93IDnMcc

– PIB Fact Check (@PIBFactCheck) April 30, 2021
PIB એ કરી ટ્વીટ

PIB એ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે દેશમાં 3 મેથી 20મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. #PIBFactCheck: આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ જ લેતા નથી.શુક્રવારે તો બધા રેકોર્ડ તોડીને 4 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

કોરોનાથી કાશીના પર્યટન ઉદ્યોગને ૩ હજાર કરોડનું નુકશાન; વિશેષ પેકેજની માંગ
ખાલિસ્તાની અમ્રિતપાલના સાથી પાપલપ્રીત સિંહની ધરપકડ
ભારતને સપ્લાય કરવા અમારી પાસે વધારાની વેકસીનનો જથ્થો ઉપલબ્ધ નથી: બ્રિટન
ભારતની એકમાત્ર ટ્રેન જેમાં 73 વર્ષથી લોકો મફતમાં કરી રહ્યા છે મુસાફરી
ચેન્નાઈની હોસ્પિટલમાં 30 કોરોના દર્દીઓ સ્વસ્થ, કહ્યું- ડોકટરોની સલાહ અલ્લાહનો સંદેશ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાથી દેશ વેન્ટિલેટર પર, PM Cares ફંડ ક્યાં? સ્વાસ્થ્ય સુવિધાની આવી દશા!
Next Article વર્ચ્યુઅલ મીટિંગના તમાશાઓથી કશું નહીં થાય… BJPના ધારાસભ્યના CM શિવરાજને ચાબખા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up