By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દ.ગુજરાતમાં 10 થી 18 ઇંચ વરસાદ નવસારીમાં પૂર્ણા, અંબિકા, કાવેરીમાં ઘોડાપૂર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દ.ગુજરાતમાં 10 થી 18 ઇંચ વરસાદ નવસારીમાં પૂર્ણા, અંબિકા, કાવેરીમાં ઘોડાપૂર
GeneralSouth Gujarat

દ.ગુજરાતમાં 10 થી 18 ઇંચ વરસાદ નવસારીમાં પૂર્ણા, અંબિકા, કાવેરીમાં ઘોડાપૂર

HM News
Last updated: 15/07/2022 6:32 AM
HM News
4 years ago
Share
SHARE

નવસારી-વલસાડ : રેડ એલર્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળ્યું છે.નવસારી જિલ્લામાં આકાશી આફત વરસતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.પૂર્ણા-કાવેરી-અંબિકામાં ત્રીજી વખત ઘોડાપુર આવતા જિલ્લો જળમગ્ન બન્યો છે.પૂર્ણા-કાવેરી નદીનાં પૂરમાં ફસાયેલા લોકોની હેલિકોપ્ટરથી બહાર કાઢવામાં આવ્યા હતા.ને.હા.નં.૪૮ પર ઠેર-ઠેર પાણી ભરાતા ચીખલીથી વલસાડ સુધી બંધ કરાયો છે.નવસારીમાં કરંટ લાગતા આશાસ્પદ યુવાનનું કરૂણ મોત થયું છે.જિલ્લાનાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.કાવેરી નદી દેસરામાં ઓવરફલો થતા પાળો તોડી સોમનાથ તળાવમાં પાણી ભરાય છે.જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૧૧.૩૮ ઈંચ વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વરસાદ ૧૭.૪ ઈંચ વાંસદામાં,જલાલપોરમાં ૧૧.૦ ઈંચ,ચીખલીમાં ૧૦.૬ ઈંચ,ખેરગામમાં ૧૦.૫ ઈંચ, ગણદેવીમાં ૧૦.૦ ઈંચ અને નવસારીમાં ૮.૮ ઈંચ પાણી ઝીંકાયુ છે.જ્યારે વલસાડમાં ઉપરવાસમા વરસાદને લીધે અઠવાડીયામાં બીજીવાર પૂર આવ્યું છે.ડાંગમાં વરસાદને કારણે અનેક ગામોનો સંપર્ક કપાયો છે.

નવસારી જિલ્લાનાં ઉપરવાસનાં આહવા-ડાંગ સહિત જિલ્લામાં છેલ્લા ૬ દિવસથી અતિ ભારે વરસાદ ઝીંકાતા જિલ્લાની પૂર્ણા-અંબિકા-કાવેરી નદીમાં એક સપ્તાહામાં ત્રીજી વખત ઘોડાપુર આવ્યા છે.અતિવૃષ્ઠિ અને પૂરના કારણે જનજીવન વેરાણછેરાન બન્યું છે.જિલ્લામાં નદી કાંઠે આવેલા ગામો તેમજ શહેરનાં નીચાણવાળા વિસ્તારો સહિત શહેરનાં મુખ્ય માર્ગો ઉપર કમ્મરથી ગળા સુધી પાણી ભરાતા લોકોમાં ડર અને દહેશત વ્યાપ્યાં હતાં.નવસારી શહેર તેમજ આજુબાજુનાં ગામોનાં તમામ માર્ગો બંધ થયા હતા.

પૂર્ણાનદીનાં ઉપરવાસ તથા તેના કેચમેન્ટ એરિયામાં પડેલા ભારે વરસાદનાં કારણે બુધવારે મધ્યરાત્રિએજ નદીએ તેની ૨૩ ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી હતી.અને પાણી ભરાવવાનું શરૂ થયું હતું. વિરાવળ પુલ પાસે પૂર્ણાનદી ગુરૂવારે બપોરે ૪-૦૦ વાગે ૨૭ ફૂટે વહી રહી છે.જ્યારે અંબિકા નદી ગણદેવીનાં સોનવાડીનાં પુલ પાસે તેની ૨૮ ફૂટની ભયજનક સપાટીથી ૧૦ ફૂટ ઉપર ૩૭.૩૨ પર ગાંડીતૂર બનીને વહી રહી છે.જેનાં પગલે ગણદેવી તાલુકોનાં નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે.જ્યારે કાવેરી નદી ચીખલીનાં થાલા પાસે પોતાની ૧૯ ફૂટની ભયજનક સપાટીથી ૯ ફૂટ ઉપર ૨૮.૦ ફૂટે રૌદ્રસ્વરૂપે વહી રહી છે.

જેના લીધી ચીખલી-ગણદેવી-ખેરગામ તાલુકાનાં ૨૫ ગામોમાં પામી ભરાતા લોકો ફસાયા છે.ફસાયેલાં લોકોને બહાર કાઢવા એન.ડી.આર.એફ.ની ટીમો પોલીસ ફાયર બ્રિગેડ જવાનો કામે લાગ્યા હતા.ચીખલી ગામે પૂરમાં ફસાયેલા લોકોને દમણ કોસ્ટગાર્ડનાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા.તવડી ગામમાં ૨૦૦ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article યુવાનના ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી ભેજાબાજે રૂ.1.50 લાખ ઉપાડી લીધા
Next Article હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી બે લાખ ક્યુસેક પાણી છોડાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up