By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધરપકડ:સુરતમાં ચોરીની બાઈકના સ્પેર પાર્ટસ જૂની ગાડીમાં નાખતા ચોર સહિત 2 ઝબ્બે, 35 બાઈક જપ્ત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ધરપકડ:સુરતમાં ચોરીની બાઈકના સ્પેર પાર્ટસ જૂની ગાડીમાં નાખતા ચોર સહિત 2 ઝબ્બે, 35 બાઈક જપ્ત
GeneralSurat

ધરપકડ:સુરતમાં ચોરીની બાઈકના સ્પેર પાર્ટસ જૂની ગાડીમાં નાખતા ચોર સહિત 2 ઝબ્બે, 35 બાઈક જપ્ત

HM News
Last updated: 09/01/2021 4:34 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત વરાછા વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર રીઢા વાહનચોરને પોલીસે ઝડપી લીધો છે. તેની પાસેથી 24 બાઇક તેમજ સ્પેરપાર્ટસ કબજે કર્યા છે.આરોપીએ અન્ય બાઇક ગેરેજવાળાને વેચી દીધી હતી.પોલીસે ગેરેજવાળાને પણ પકડીને તેની પાસેથી 11 બાઇક કબજે કરી હતી.

એક આરોપીને સાથે રાખી 11 જેટલી બાઈક કબજે કરી
વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.એ.આર્યએ જણાવ્યું કે,બાતમીના આધારે વરાછા ફૂલ માર્કેટ પાસે જાહેર શૌચાલય પાસેથી આરોપી અરવિંદ ચકુ મારડિયા(રહે. ભક્તિનગર,વિશાલનગર પાસે, કાપોદ્રા)ને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. બાઇક પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી.તેની પૂછપરછ કરતા તેણે વધુ બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે અલગ-અલગ વિસ્તારમાંથી 11 બાઇક કબજે કરી હતી. તેના ઘરેથી ચોરી કરેલી બાઇકના સ્પેર પાર્ટસ પણ કબજે કર્યા હતા. બાકીની બાઇક અમરેલી અને જુનાગઢના ગામડાઓમાં વેચી હોવાનું કહેતા પોલીસે ત્યાંથી 13 બાઇક કબજે કરી હતી.

અન્ય આરોપી પાસેથી 11 બાઈક કબજે કરી
આરોપીએ બીજી ચોરી કરેલ બાઈક સરથાણા એસ. એમ. સી. પાણીની ટાંકીની સામે મઢુલી ગેરેજના માલિક અશોકભાઇ છગનભાઇ કોલડીયાને વેચી હતી.જેથી મઢુલી ગેરેજના માલીક અશોકભાઇ છગનભાઇ કોલડીયા (ઉ.વ.44)ને પકડી પાડી તેની પાસેથી ચોરી કરેલ 11 જેટલી બાઈક કબજે કરી હતી.ત્યારબાદ આરોપી અરવિંદ બીજી ચોરી કરેલ બાઈક અમરેલી અને જુનાગઢ જિલ્લાના ગામડાઓમાં વેચી હોય વરાછા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ આરોપીને સાથે રાખીને અમરેલી અને જુનાગઢ જિલ્લાના અલગ-અલગ ગામડાઓમાં તપાસ કરીને ચોરી કરેલ બીજા 13 બાઈક કબજે કર્યા છે.

8 એન્જિન,1 ચેસીસ પણ મળી આવ્યા
બંને આરોપીઓ પાસેથી કુલ્લે 35 જેટલી બાઈક કુલ્લે કિં.રૂ. 7.33 લાખ અને ચોરી કરેલ બાઈકના 8 એન્જિન,1 ચેસીસ અને અન્ય સ્પેરપાર્ટ્સ મળીને કુલ્લે કિં.રૂ.1,04,185 મળી કુલ્લે કિ.રૂ.8.37185 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આ સાથે વરાછાના 9 અને ખટોદરાનો એક મળી કુલ 10 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આરોપી અરવિંદ વિરુદ્ધ 4 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

પહેલા પણ ચોરી કરી હતી
અરવિંદે પોલીસને કહ્યું કે, બાકીની ચોરીની બાઇક સરથાણામાં એસએમસી પાણીની ટાંકી સામે મઢુલી ગેરેજના માલિક અશોક છગન કોલડિયા (રહે. ચામુન્ડા રેસિડેન્સી,મોટા વરાછા) (બંનેના મૂળ ગામ ખજૂરી પીપળીયા, જિ. અમરેલી)ને વેચી છે.તેથી પોલીસે અશોકને પકડીને તેની પાસેથી 11 બાઇક કબજે કરી હતી.પોલીસે કુલ 35 બાઇક ઉપરાંત 8 એન્જીન, એક ચેસિસ તેમજ અન્ય સ્પેર પાર્ટસ મળીને કુલ 8.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપી અશોક આ પહેલા 2009 અને 2011માં પણ પકડાયો છે. ચોરેલી કેટલીક બાઇક અશોકને 8થી 10 હજાર રૂપિયામાં વેચી દેતો હતો.અશોક તેના ગ્રાહકોને કહેતો કે,તેમની જૂની ગાડીને સસ્તામાં મોડીફાય તેમજ નવી કરી નાખશે. તેથી ગ્રાહકો અશોકને જૂની ગાડી આપી જતા હતા.અશોક તેમાં ચોરીની બાઇકના સ્પેર પાર્ટસ લગાવી દેતો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત નિર્ણય:સ્પાઇસની દિલ્હીની સાંજની ફલાઇટને સવારની કરાઈ
Next Article બેરોજગારી દૂર કરો, દૂર કરો.:સુરત મનપાની ચૂંટણી આવતા કોંગ્રેસ મેદાનમાં આવી,રોજગારી મુદ્દે મંજૂરી વિના રેલી કાઢી, અંતે અટક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up