By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધરમપુર કપરાડા વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ધરમપુર કપરાડા વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટા
GeneralSouth Gujarat

ધરમપુર કપરાડા વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટા

HM News
Last updated: 02/06/2020 9:26 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,02 જૂન : ધરમપુર અને કપરાડાના સુથારપાડા વિસ્તારોના ગામોમાં સોમવારે સાંજે પવન સાથે વરસાદ વરસ્યો હતો.પવન સાથે વરસેલા વરસાદને લઈ તુતરખેડ તથા ઉકતામાં વીજલાઈન તૂટી પડ્યો હતો.ધરમપુરમાં સાંજે વરસાદી વાતાવરણ બાદ અમીછાંટણા થયા હતા.તાલુકાના બોપી,ભવાડા, જામલીયા,સોનદર,મુરદડ,તુતરખેડ,ભવઠાણ જંગલ,સાતવાંકલ,ખપાટીયા,અવલખંડી,ખોબા,પૈખેડ,ચવરા,ગુંદીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ થયો હતો.ધરમપુર તાલુકા ભાજપ મહામંત્રી ધનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉકતામાં ફૂંકાયેલા પવનથી તૂટી પડેલી HT લાઈનના તણખાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.સેલવાસમાં માવઠું પડ્યું.દાનહ સહિત સેલવાસમાં દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને સાંજે અડધો કલાક ભારે પવન સાથે વરસાદ પડયો હતો,જેનાથી વાતાવરણમાં ઠંડક થઇ છે.વરસાદને કારણે ખેડુતો ચિંતામા આવી ગયા છે કેરીના પાકને નુકસાન થયુ છે.

સુરત VIP રોડ પર આવેલા લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પા ઉપર પોલીસના દરોડા : ત્રણ સંચાલક સહિત નવ જણાની ધરપકડ
આજથી વલસાડ – નવસારી અને દમણમાં ભારે વરસાદની આગાહી
મથુરા કોર્ટ શ્રી કૃષ્ણજન્મભૂમિ વિવાદનો ચાર મહિનામાં ઉકેલ લાવે : અલ્હાબાદ હાઈકોર્ટ
અતિક-અશરફ હત્યા કેસ : ઉત્તરપ્રદેશમાં 6 વર્ષમાં થયેલા 183 એન્કાઉન્ટર્સની તપાસ માટે સુપ્રીમમાં યાચિકા
મહેસાણામાં ગરમીનો પારો 2.5 ડિગ્રી વધ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ગોધરાના તમાકુના વેપારી ને ત્યાં સ્ટેટ જીએસટી નો સર્વે
Next Article વાપી હરિયા હોસ્પિટલની સર્જીકલ નર્સે ફાંસો ખાધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up