By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધર્મપરિવર્તન કરીને હિન્દુ બનનાર યુવકનુ ઘર સળગાવી દેવાયુ, પાંચની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ધર્મપરિવર્તન કરીને હિન્દુ બનનાર યુવકનુ ઘર સળગાવી દેવાયુ, પાંચની ધરપકડ
GeneralNational

ધર્મપરિવર્તન કરીને હિન્દુ બનનાર યુવકનુ ઘર સળગાવી દેવાયુ, પાંચની ધરપકડ

HM News
Last updated: 05/01/2021 10:01 AM
HM News
4 years ago
Share
SHARE

લખનૌ, તા. 5 જાન્યુઆરી : યુપીના રાયબરેલી જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં મુસ્લિમમાંથી ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બનનાર વ્યક્તિનુ ઘર સળગાવી દેવામાં આવ્યુ છે.જ્યારે આગ લગાડાઈ ત્યારે આખો પરિવાર ઘરમાં જ હતો.ઘરના સભ્યો જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી શક્યા હતા પણ આખુ ઘર આગના હવાલે થઈ ગયુ હતુ.પોલીસનુ કહેવુ છે કે, આખા વિસ્તારમાં પોલીસ તૈનાત કરાઈ છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જેનુ ઘર સળગાવી દેવાયુ તેનુ નામ દેવપ્રકાશ છે.આ પહેલા તેનુ નામ અનવર હતુ.સપ્ટેમ્બર 2020માં તેણે પરિવાર સાથે ધર્મ પરિવર્તન કર્યુ હતુ.જે તેના ગામના કેટલાક લોકોને પસંદ આવ્યુ નહોતુ.પોલીસે ગામના પૂર્વ સરપંચ અને તેના સાથીદારો સામે આગ લગાડવાની ફરિયાદ નોંધી છે.

દેવપ્રકાશે કહ્યુ હતુ કે, પૂર્વ સરપંચ મહોમ્મદ તાહિર અને તેના સાથીદારો મારા પર ધર્મ પરિવર્તન કર્યુ હોવાથી રોષે ભરાયેલા હતા.શનિવારે બપોરે હું મારા બાળકો સાથે ઘરમાં હતો ત્યારે આગ લાગી હતી.આસપાસના લોકોએ અમારુ ધ્યાન દોર્યુ હતુ.હું ઘરમાંથી બાળકો સાથે ભાગ્યો ત્યારે જોયુ હતુ કે,તાહિર અને તેનો ભાઈ મારા ઘરમાં આગ લગાડી રહયા છે.એ પછી મેં પોલીસને જાણ કરી હતી.પોલીસનુ કહેવુ છે કે,દેવપ્રકાશ અને તાહિર વચ્ચે જમીનને લઈને પણ એક વિવાદ ચાલી રહ્યો છે.બીજી તરફ તાહિરે તમામ આરોપોથી ઈનકાર કર્યો છે.

આપના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષથી ગુના નોંધાતા આવ્યા છે : શું હાર્દિક પટેલ જેવા હાલ થશે ?
પ્રહલાદ રોડ પર આવેલ પરમાર કિશોર મંડપ વાળાને ત્યાં ઇન્કમટેક્સ તપાસ
TIME મગેઝિને વહાવી ઉલ્ટી ગંગા !! PM મોદીને ગણાવ્યા ‘કટ્ટર’, જ્યારે તાલિબાની નેતા મુલ્લા બરાદર ‘ઉદાર’
આ રેલવે અધિકારીએ ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો પાસેથી 1.70 કરોડનો દંડ વસૂલ્યો
પોલીસ પાસેની ફાઇલો ગુમ થતા ડ્રગ તસ્કર ઇકબાલ મિર્ચી સામેના ઇડીના કેસોને અસર પહોંચી
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતી સમુદાય પર શિવસેનાની ‘બાજ’ નજર, ‘મુંબઇમાં જલેબીને ફાફડા…’ના ખાસ સ્લોગન સાથે કાર્યક્રમ
Next Article સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પીવીએસ શર્માની 2.70 કરોડની મિલકતો સીઝ કરાઇ, મની લોન્ડરિંગ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up