By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધર્માંતરણનું મોટું ષડયંત્ર? ઉત્તર પ્રદેશ ATSએ બે લોકોને દિલ્હીથી પકડ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ધર્માંતરણનું મોટું ષડયંત્ર? ઉત્તર પ્રદેશ ATSએ બે લોકોને દિલ્હીથી પકડ્યા
GeneralNational

ધર્માંતરણનું મોટું ષડયંત્ર? ઉત્તર પ્રદેશ ATSએ બે લોકોને દિલ્હીથી પકડ્યા

HM News
Last updated: 21/06/2021 7:39 AM
HM News
4 years ago
Share
SHARE

લખનૌ : ઉત્તર પ્રદેશ એટીએસે 2 એવા લોકોની ધરપકડ કરી છે જેઓ ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં ધર્માંતરણ અભિયાન ચલાવી રહી છે.ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિ દ્વારા એવા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જે ધર્માંતરણનો વધારે વિરોધ ન્હોતા કરતા સરળતાથી પ્રલોભનોમાં ફંસાઈ જતાં.આ લોકોમાં મહિલાઓ,વિક્લાંગ અને મૂક બધિર લોકોને ધર્મ પરિવર્તન કરવા ઉપર ખાસ જોર આપતા હતા.આ મામલાની તપાસ અન્ય લોકોની પણ ધરપકડ થવાની શક્યતા છે.

આ મામલે મીડિયા કર્મીઓ સાથે વાત કરતા યુપીના એડીજી લો. એન્ડ ઓર્ડ પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન માટે મોટા પ્રમાણમાં પૈસા આવી રહ્યા હતા.વિદેશોથી પણ ફંડિગ આવી રહ્યું હતું.આરોપી ઉમરના અનેક સહયોગીઓ પણ છે.જે ધર્માંતરણના ગુનામાં સહયોગી છે.તેમણે વધુમાં જણાવ્યું કે નોઇડા ડેફ સોસાયટી નોઈડા સેન્ટર સેક્ટર 117 જનપધ ગૌતમબુધ નગર જ્યાં મૂક અને બધીરોની સ્કૂલ છે.ત્યાં અન્ય મૂક બધિર સ્કૂલોના વિદ્યાર્થીઓને ગેરકાયદે રીતે વિભિન્ન પ્રકારની લાલચ જેવી કે નોકરી,લગ્નની લાલચ આપીને ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવવામાં આવતું હતું. વિદ્યાર્થીઓના પરિવારને આ ધર્માંતરણની જાણકારી હોતી નતી.

પ્રશાંત કુમારે વધુમાં જણાવ્યું હતું કે એક વિદ્યાર્થીના માતા-પિતાને પૂછપરછ કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે તેમનું બાળક ગુન થવાની સુચના મળી હતી.ત્યારબાદ આ કેસ 364માં પરિર્તન કરવામાં આવ્યો હતો.તેમણે પણ જણાવ્યું કે તેમનું બાળક મુક બધિર છે.

રૂસે તાકાત બતાડીઃ વિશ્વના સૌથી શકિતશાળી પરમાણુ બોંબનું પરિક્ષણઃ હિરોશીમાંથી ૩૩૩૩ ત્રણ ગણો વિનાશકારી
દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલ નજરકેદ
આજે જવાહરલાલ નેહરૂની પુણ્યતિથિ, ‘પંડિત’ની પ્રતિમા ખંડિત કરવાનો વીડિયો આવ્યો સામે
બેટ્સમેનોનો ફ્લોપ શો : ભારત પ્રથમ દિવસના અંતે ૫ વિકેટ ગુમાવી ૧૨૨ રન
સુરતના સંગીની-અરિહંત ગ્રુપ સહીત 27 સ્થળોએ ઈન્ક્મટેક્ષ DDI વિંગનું મેગા સર્ચ ઓપેરશન : બિલ્ડરોમાં ફફડાટ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત ભાજપ વિરોધી બેનરો લાગવા સાથે કાર્યકરો પક્ષ છોડી આપમાં જોડાઈ રહ્યા હોઈ નેતાઓનું ટેંશન વધ્યું : ડેમેજ કંન્ટ્રોલ રોકવું બન્યું જરૂરી
Next Article આજે ભીમ આગિયારસ – નિર્જળા એકાદશીએ રસપુરીનાં જમણનું શું છે મહત્વ ? ભીમે આ એકાદશીનું વ્રત કરેલું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up