By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધાનેરા ભાજપમાં સત્તાનો ખેલ ચરમસીમાએ, ચૂંટણી પહેલા થયેલી સોદાબાજીની ઓડિયો ક્લિપ વાયરલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > ધાનેરા ભાજપમાં સત્તાનો ખેલ ચરમસીમાએ, ચૂંટણી પહેલા થયેલી સોદાબાજીની ઓડિયો ક્લિપ વાયરલ
GeneralNorth GujaratPolitics

ધાનેરા ભાજપમાં સત્તાનો ખેલ ચરમસીમાએ, ચૂંટણી પહેલા થયેલી સોદાબાજીની ઓડિયો ક્લિપ વાયરલ

HM News
Last updated: 26/06/2021 4:06 AM
HM News
5 years ago
Share
SHARE

બનાસકાંઠા : ધાનેરા નગરપાલિકાની ચૂંટણી દિલ્હીના જંગની જેમ રસપ્રદ બની રહી છે. ગુજરાતની નાનકડી એવી આ નગરપાલિકામાં રોજ રોજ નવા વળાંકો સામે આવે છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી હાલ ચર્ચાનો વિષય બની છે.ધાનેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને ખરીદ-ફરોતની ઓડિયો ક્લિપ વાઇરલ થતાં હડકંપ મચ્યો છે.ધાનેરા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ કિરણબેન સોનીના પતિ સંજયભાઇ સોની અને પાલિકાના ભાજપના સદસ્ય અલકેશ રાણાના પિતા રાજુભાઇ રાણાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે.તાજેતરમાં 18 જૂનના રોજ ધાનેરા નગરપાલિકાના પ્રમુખની યોજાયેલ ચૂંટણી પૂર્વે બંને વચ્ચે સોદાબાજી કરતી ઓડિયો ક્લિપ હાલ ચર્ચાનો વિષય બની છે.

મત આપવા 5 લાખની ઓફર

કિરણબેન સોનીની તરફેણમાં અલકેશ રાણાને મતદાન કરવા સંજય સોનીએ રાજુભાઇ રાણાને 5 લાખ રૂપિયાની અને પાલિકાની સમિતિના ચેરમેન બનાવવાની કરી ઓફર કરી હતી.રાજુ રાણાએ ઓડિયો ક્લિપમાં 5 લાખ નહિ,પણ 20-25 લાખ આપવાની વાત કરી હતી.તો બીજી ઓડિયો ક્લિપમાં અલ્પેશ રાણાને ચૂંટણી સમયે ગેરહાજર રહેવા 5 લાખની ઓફર કરાઈ હતી.

ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્યોત્સનાબેન ત્રિવેદીને મેન્ડેડ આપ્યું હોવા છતાં મેન્ડેડના વિરુદ્ધમાં જઈ કિરણબેન સોનીએ ઉમેદવારી નોંધાવી હતી.બંને ભાજપના સભ્યોએ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવતા બંનેને 6-6 વોટ મળતાં ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો હતો.જેમાં કિરણબેન સોનીને પ્રમુખ બનાવાયા હતા.જોકે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પ્રમુખ બન્યાના ફક્ત 2 દિવસમાં કિરણબેન સોની સહિત 6 સભ્યોને ભાજપ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા.જોકે હવે કિરણબેન સોનીના પતિની સભ્યોને ખરીદવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં નગરપાલિકામાં હડકંપ મચ્યો હતો.

તાજેતરમાં થયેલી પ્રમુખની ચૂંટણી મામલે પાલિકામાં ભાજપમાં જ બે જુથ આમને સામને હતા.ભાજપના બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી હતી.ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ તરીકે કિરણબેનની નિમણુંક કરવામાં આવી હતી.પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાલિકા પ્રમુખ સહિત અન્ય 5 સદસ્યોને સસ્પેન્ડ કરાયા હતા. કિરણબેન સોનીએ પ્રમુખનો ચાર્જ સંભાળ્યાના બે જ દિવસમાં તેમને હોદ્દા પરથી દૂર કરાયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Baba Ka Dhaba ના માલિક કાંતા પ્રસાદે જણાવ્યું ઉંઘની ગોળીઓ ખાવાનું કારણ, આ હતું ચોંકાવનારું કારણ
Next Article સરભોણ બુટલેગરો પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસ સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up