By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધુલિયાના દેવપુર ખાતેથી ગુમ બાળકી અને માતાને સુરત જિલ્લા એસઓજી પોલીસે શોધી કાઢ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ધુલિયાના દેવપુર ખાતેથી ગુમ બાળકી અને માતાને સુરત જિલ્લા એસઓજી પોલીસે શોધી કાઢ્યા
GeneralSouth Gujarat

ધુલિયાના દેવપુર ખાતેથી ગુમ બાળકી અને માતાને સુરત જિલ્લા એસઓજી પોલીસે શોધી કાઢ્યા

HM News
Last updated: 26/05/2022 6:16 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લા એસઓજી પોલીસે ચાર વર્ષીય ગુમ બાળકી અને તેની માતાને શોધી કાઢ્યા હતા.માતા અને દીકરી મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જિલ્લાના દેવપુર તાલુકાનાં વતની હોય તેઓને એસઓજી પોલીસે માંગરોળ તાલુકાનાં નવાપરા ખાતેથી શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અધિક પોલીસ મહાનિર્દેશક ડો.એસ.પી.રાજકુમાર તેમજ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓએ ગુમ-અપહરણ થયેલ વ્યક્તિને શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલીસીસ તથા હ્યુમન ઇંન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન એસઓજી શાખાના એ.એસ.આઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પો.કો આસીફખાન ઝહીરખાન નાઓને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જિલ્લાના દેવપુર ખાતેથી ગુમ થયેલ મહિલા તેની ચાર વર્ષીય બાળકી સાથે માંગરોળ તાલુકાનાં નવાપરા ખાતે વિજય હાર્ડવેરની ગળી,કરશનભાઈની રૂમમાં છે.જે હકીકતના આધારે એસઓજી પોલીસે સ્થળ ઉપર પહોંચી ગુમ થનાર માધુરી સુરજ સિંદે(રહે,દેવપુર ગામ,જી-ધુલિયા,મહારાષ્ટ્ર)તથા ચાર વર્ષીય બાળકી જાનવી સુરજ સિંદે ને શોધી કાઢ્યા હતા.અને તેનો કબ્જો દેવપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીના નામે લોકોને છેતર્યા : ભાજપના આ નેતાએ…
લોકડાઉનની જાહેરાત થતા જ દારૂની દુકાનો પર લાગી ભીડ, દારૂની પેટીઓ ખરીદતા જોવા મળ્યા લોકો
હોટેલ ઓવનર્સની સંસ્થામાં વિશ્વની સૌથીમોટી સંસ્થા”અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે નિશાંત(નીલ) નવીનભાઈ પટેલની ભવ્યજીત
બ્રાહ્મણ અને વણિકો તો મારા ખિસ્સામાં છે, મધ્યપ્રદેશ ભાજપ પ્રભારીના નિવેદનથી વિવાદ
ગુજરાત સરકારનું જાહેરદેવું માર્ચ-૨૦૨૧ના અંતે ૨.૯૬ કરોડ થવાની સંભાવના
Share This Article
Facebook Email Print
Previous Article જોળવા ગામે બંધ દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Next Article સાયણગામે ધાબા ઉપર સુવા ગયેલ યુવાનના મોબાઈલ ફોનની ચોરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up