By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ પ્રોજેક્ટના ફેઇઝ-1 માટે 1305 કરોડ મંજૂર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ પ્રોજેક્ટના ફેઇઝ-1 માટે 1305 કરોડ મંજૂર
AhmedabadGeneral

ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ પ્રોજેક્ટના ફેઇઝ-1 માટે 1305 કરોડ મંજૂર

HM News
Last updated: 15/06/2022 5:42 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરામાં ન્યૂ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણના પ્રથમ તબક્કા માટે રૂ.૧૩૦૫ કરોડના ખર્ચની મંજૂરી અપાઇ હતી.આ પ્રોજેક્ટ ૪૮ મહિનામાં પૂર્ણ કરાશે એમ નક્કી કરાયું છે.ભારત સરકારના આ નિર્ણયનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આભાર માન્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું છે કે,વડાપ્રધાને દેશના ગ્રોથ એન્જિન ગુજરાતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપતાં મલ્ટી-મોડેલ કનેક્ટિવિટી અને પી.એમ.ગતિશક્તિના ભવિષ્યલક્ષી આયોજન સફળતાપૂર્વક રીતે સાકાર થઇ શકશે.આ પ્રોજેક્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા,નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ટ્રસ્ટ તથા ગુજરાત સરકારના સંયુકત સાહસ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ મારફતે સાકાર થશે.

ધોલેરાનું આ સૂચિત ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના કાર્ગો ટ્રાફિક હેન્ડલિંગ દ્વારા આસપાસના ઔદ્યોગિક વિસ્તારોનું કાર્ગો પરિવહન કરશે તથા અમદાવાદ એરપોર્ટના અન્ય વિકલ્પ તરીકે પણ ઉપયોગી થશે.અમદાવાદથી અંદાજે ૮૦ કિ.મી.ના અંતરે આવેલું સૂચિત ધોલેરા એરપોર્ટ આગામી ર૦રપ-ર૬ સુધીમાં કાર્યરત થવાનું આયોજન છે.આ એરપોર્ટ શરૂઆતના તબક્કે વાર્ષિક ૩ લાખ પેસેન્જરનું વહન કરશે.જે ભવિષ્યના બે દાયકામાં-ર૦ વર્ષમાં વાર્ષિક ર૩ લાખ પેસેન્જર સુધી પહોચવાનો અંદાજ છે.ર૦રપ-ર૬ માં વાર્ષિક ર૦ હજાર ટન કાર્ગો ટ્રાફિક વહન ક્ષમતા પણ ર૦ વર્ષમાં વાર્ષિક ર લાખ ૭૩ હજાર ટન પહોચે તેવી ધારણા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચોમાસું ગુજરાત પહોંચ્યું, આગામી બે દિવસ વાવાઝોડા સાથે વરસાદ થશેઃ હવામાન વિભાગ
Next Article રાજ્યમાં 1 માર્ચ પછી પહેલી વખત કોરોના સંક્રમિતોનો આંક 160ને પાર થઇ 165 નોંધાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up