By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધ્રાંગધ્રા : આચારસંહિતા ભંગના કેસમાં વોરંટ હોવા છતાં હાર્દિક પટેલ ગેરહાજર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ધ્રાંગધ્રા : આચારસંહિતા ભંગના કેસમાં વોરંટ હોવા છતાં હાર્દિક પટેલ ગેરહાજર
GeneralSaurashtra

ધ્રાંગધ્રા : આચારસંહિતા ભંગના કેસમાં વોરંટ હોવા છતાં હાર્દિક પટેલ ગેરહાજર

HM News
Last updated: 11/12/2020 9:23 AM
HM News
5 years ago
Share
SHARE

– વર્ષ ૨૦૧૭માં હરિપર ગામે ચૂંટણી સભામાં આચાર સંહિતાનો કેસ નોંધાયો’તો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ ૨૦૧૭માં યોજાયેલ વિધાનસભા ની ચુંટણીમાં પ્રચાર દરમ્યાન આચાર સંહિતાના ભંગનો ગુન્હો ધ્રાંગધ્રા પોલીસ મથકે નોંધાયો હતો અને તે અંગે ધ્રાંગધ્રા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે આ સંદર્ભે પાસ યુવા નેતા તેમજ કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખ મુદ્દત અર્થે ધ્રાંગધ્રા કોર્ટમાં આવવાના હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી જો કે હાર્દિક પટેલ ધ્રાંગધ્રા થઈને જઈ રહ્યાં હોવાની જાણ હોવા છતાં પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવામાં આવ્યાં નહોતા.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામે વર્ષ ૨૦૧૭ દરમ્યાન વિધાનસભાની ચુંટણીમાં પ્રચાર અર્થે આવેલ હાર્દિક પટેલની સભા યોજાઈ હતી જેમાં આચાર સંહિતાનો ભંગ થયો હતો અને તે બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો અને આ મામલે ધ્રાંગધ્રા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કોર્ટમાં મુદ્દત અર્થે ઉપસ્થિત રહેવાના હતાં તેમજ અગાઉની મુદ્દત દરમ્યાન ગેરહાજર રહેવા બદલ કોર્ટ દ્વારા વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.જ્યારે આ મામલે ધ્રાંગધ્રા કોર્ટ દ્વારા આગામી તા.૧૫ ડિસેમ્બરના રોજ ફરી મુદ્દત આપવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આગામી મુદ્દતમાં પણ હાર્દિક પટેલ હાજર નહિં રહે તો તેના વિરૂધ્ધ ધરપકડનું વોરંટ ઈસ્યુ થઈ શકે છે અને રાજ્યભરની પોલીસ ગમેત્યાંથી તેની અટક કરે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજસ્થાનમાં સરકાર પડી ભાંગવાનો ડર, ગેહલોત સરકારમાંથી આમને સમર્થન પાછું ખેંચી લીધું!
Next Article મુંબઈના થાણેમાં ઝાડ પર મહિલા સહિત ત્રણ બાળકોની લટકતી હાલતમાં લાશ મળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up