By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નકવીએ મંત્રીપદ છોડયું, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને તેવી અટકળો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નકવીએ મંત્રીપદ છોડયું, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને તેવી અટકળો
GeneralNational

નકવીએ મંત્રીપદ છોડયું, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને તેવી અટકળો

HM News
Last updated: 07/07/2022 6:05 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.હાલ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે જ્યારે ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવશે.એવામાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું, તેથી એવી અટકળો છે કે એનડીએ તરફથી મુખ્તાર અબ્બાસ નકવીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે.

નકવી ઉપરાંત જે નામો એનડીએની યાદીમાં સામેલ છે તેમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પૂર્વ કેંદ્રીય મંત્રી નઝમા હેપતુલ્લાનો પણ સમાવેશ થાય છે.અગાઉ એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા હતા,એનડીએએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને પસંદ કર્યા હતા.જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિન્હાના નામની જાહેરાત કરવામાં આવી છે.હવે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવશે.વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકેૈયા નાયડુનો કાર્યકાળ ૧૦મી ઓગસ્ટે પૂરો થાય છે.એક મીડીયા રિપોર્ટ પ્રમાણે નઝમા હેપતુલ્લા,આરીફ મહંમદખાન,કે કેપ્ટન અમરિન્દરસિંહ વડાપ્રધાનની નિકટ નથી જ્યારે મુખ્તાર અબ્બાસ નક્વી વડાપ્રધાન સહિત ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓના નિકટવર્તી છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લાલુપ્રસાદ યાદવની સારવારનો ખર્ચ બિહાર સરકાર ભોગવશે
Next Article કોરોનામાં લોકપ્રિય બનેલી દવા ડોલો-650ના ઉત્પાદકને ત્યાં દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up