By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નરેન્દ્રભાઇને હત્યાની ધમકી આપનાર સલમાનની ધરપકડ:અનેક ગુનાઓ નોંધાયા છે : જેલમાં જવું હતું એટલે ધમકી આપ્યાનું રટણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નરેન્દ્રભાઇને હત્યાની ધમકી આપનાર સલમાનની ધરપકડ:અનેક ગુનાઓ નોંધાયા છે : જેલમાં જવું હતું એટલે ધમકી આપ્યાનું રટણ
GeneralNational

નરેન્દ્રભાઇને હત્યાની ધમકી આપનાર સલમાનની ધરપકડ:અનેક ગુનાઓ નોંધાયા છે : જેલમાં જવું હતું એટલે ધમકી આપ્યાનું રટણ

HM News
Last updated: 04/06/2021 7:11 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હત્યાની ધમકી આપનાર સલમાન નામના વ્યક્તિની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.કહેવાય છે કે ગત રાતે આ વ્યક્તિએ પોલીસને ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. ૨૨ વર્ષના આરોપીની દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ મથકની પોલીસે ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે.આ આરોપી વિરુદ્ધ અનેક કેસ થયેલા છે અને હાલ તે જામીન ઉપર છે.આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે જેલમાં જવા માટે આ ફોન કર્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે પીસીઆરને કોલ કરીને કહ્યું કે મારે પીએમ મોદીને મારવા છે.ત્યારબાદ ટેક્નિકલ સર્વેલન્સના આધાર ઉપર ખુબ જ સરળતાથી સલમાનને ખજૂરી ખાસ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.પૂછપરછમાં સલમાને પોલીસને જણાવ્યું કે તે નશાનો આદી હતો પરંટુ તેણે નશાનો સામાન નથી મળી રહ્યો.એટલા મામટે તેણે વિચાર્યું તે પાછો જેલ જતો રહે.સલમાનના નિવેદન બાદ પોલીસ તપાસ કરી હતી.

આવું પહેલીવાર નથી બન્યું કે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય.આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ પોલીસે પોન્ડીચેરીના એક વ્યક્તિની ધરપકડ કરી હતી.જેનો આરોપ છે કે આ વ્યક્તિએ ફેસબુક ઉપર મેસેજ લખ્યો હતો કે જો કોઈ તેને પાંચ કરો રૂપિયા નહીં આપે તો તે વડાપ્રધાન મોદીની હત્યા કરી દેશે.પોન્ડીચેરી પોલીસે જણાવ્યું કે આરોપીએ એક મેસેજમાં લખ્યું હતું.જો કોઈ તેને પાંચ કરોડ રૂપિયા નહીં આપે તો તે વડાપ્રધાન મોદીની હત્યા કરવા માટે તૈયાર છે. આરોપીની ઓળખ રિયલ એસ્ટેટ વ્યવસાયી સત્યાનંદમના રૂપમાં થઈ હતી.

RSSના મુખપત્ર પાંચજન્યએ લાંચનો આરોપ મૂકતાં એમેઝોનને ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ ગણાવતા થયો વિવાદ
હાફિજ સઈદ, સૈયદ સલાહુદ્દીન વિરૂદ્ધ UAPA અંતર્ગત કેસ દાખલ થાયઃ NIA કોર્ટનો આદેશ
સુરત જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન વિષય પર પરિચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
મુંબઈના વર્સોવા હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે કેકેના અંતિમ સંસ્કાર થશે
દાણાપીઠ પાસે લોડીંગ રીક્ષામાંથી ૧.૭૮ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો
Share This Article
Facebook Email Print
Previous Article જો તમારી સાથે આ ઘટનાઓ ઘટે તો સાવધાન થઈ જજો…આપે છે શનિદેવની અશુભ છાયાના સંકેત, બચવા માટે કરો આ ઉપાય
Next Article દરિયામાં દેખાશે ભારતની તાકાત, 6 ‘મેડ ઇન ઇન્ડિયા’ સબમરીનના 50 હજાર કરોડના પ્રસ્તાવને મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up