By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા કોંગ્રેસમાં ભડકો 150 થી વધુ કોંગી કાર્યકરો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા કોંગ્રેસમાં ભડકો 150 થી વધુ કોંગી કાર્યકરો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા
Bharuch-Ankleshwar-NarmadaGeneralPolitics

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા કોંગ્રેસમાં ભડકો 150 થી વધુ કોંગી કાર્યકરો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા

HM News
Last updated: 29/01/2021 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા પંચાયતની 15 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો નવા પ્રમુખ ઘનશ્યામ પટેલની અંગે આગેવાનીમાં કબ્જે કરશે તેવા દાવા સાથે તિલકવાડા માં ભાજપા એ એક બેઠક કરી હતી.જેમાં તિલકવાડા તાલુકાના આમલિયા ગામે કોંગ્રેસનો છેડો ફાડી ને 150 થી વધુ અને મુખ્ય હોદ્દેદારોમાં તિલકવાડા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ હેતલબેન કિર્તનભાઈ તડવી તેમજ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નટુભાઈ છીપાભાઈ ભીલ સાથે તિલકવાડા તાલુકા પંચાયત ના સદસ્ય જમનાબેન પ્રેમાભાઈ ભીલ તેમજ એડવોકેટ શ્રેયશભાઈ પરમાર સહિતના આગેવાનો એ ભજનો ની કેસરી ખેસ પહેરીને ભાજપ માં જોડાયા.

આમ ભાજપે તિલકવાડા કોંગ્રેસમાં મોટું ગાબડું પાડતા કોંગ્રેસ માં સોપો પડી ગયો છે.આ બેઠક માં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાશભ્ય શબ્દશરણ તડવી તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ બારીઆ,જિલ્લા ઉપપ્રમુખ જયેન્દ્ર પ્રજાપતિ બીજા જિલ્લા ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધ સિંહ ગોહિલ તાલુકા મહામંત્રી મહેશ તડવી તેમજ બીજા મહામંત્રી રાકેશભાઈ ભીલ વરિષ્ઠ આગેવાન વલ્લભભાઈ જોશી સહિત હાજર રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નર્મદામાં મનરેગામાં બોગસ શ્રમિકો ઊભા કરાતા હોવાની ફરિયાદો ઉઠી
Next Article ઇકો સેન્સેટિવનો મુદ્દો ફરી ઉછળ્યો : ભાજપ – BTP સામસામે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up