By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવનીત રાણાનાં ભગવી શાલ સાથે હિન્દુ શેરની તરીકે પ્રોજેક્ટ કરતાં પોસ્ટર્સ લાગ્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નવનીત રાણાનાં ભગવી શાલ સાથે હિન્દુ શેરની તરીકે પ્રોજેક્ટ કરતાં પોસ્ટર્સ લાગ્યાં
GeneralMumbai

નવનીત રાણાનાં ભગવી શાલ સાથે હિન્દુ શેરની તરીકે પ્રોજેક્ટ કરતાં પોસ્ટર્સ લાગ્યાં

HM News
Last updated: 30/03/2023 11:24 AM
HM News
2 years ago
Share
SHARE

– એમાં એવો સંદેશો આપવામાં આવ્યો છે કે તેમના દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે

મુંબઈ,તા. 30 માર્ચ 2023, ગુરુવાર : મહાવિકાસ આઘાડીની સરકાર વખતે મસ્જિદો પરનાં લાઉડસ્પીકરોનો જે રીતે વિરોધ કરાયો હતો અને એ મુદ્દો ગરમાયો હતો એ જ રીતે હનુમાન ચાલીસાના પઠનનો મુદ્દો પણ ગરમાયો હતો અને એમાં અમરાવતીનાં અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણા પર કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી અને તેમને ૧૪ દિવસ સુધી પોલીસ-કસ્ટડીમાં પણ રહેવું પડ્યું હતું.જોકે હવે જ્યારે હનુમાન જયંતી નજીક છે ત્યારે ફરી એ મુદ્દો ચર્ચામાં આવે એવી શક્યતા છે.મુંબઈમાં અનેક જગ્યાએ નવનીત રાણાનાં ભગવી શાલ સાથેનાં અને તેમને હિન્દુ શેરની તરીકે પ્રોજેક્ટ કરતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે અને એમાં એવો સંદેશો આપવામાં આવ્યો છે કે તેમના દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે.એ પોસ્ટર્સમાં એક અન્ય બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે કે હનુમાન ચાલીસા વાંચવા બદલ તેમના પર રાજદ્રોહનો ગુનો નોંધી તેમને ૧૪ દિવસનો વનવાસ કરવા મોકલી અપાયાં હતાં.આયોજકો દ્વારા ૧૧૧ ફુટ ઊંચી હનુમાનની મૂર્તિ પણ બનાવવામાં આવશે એવી જાહેરાત એ પોસ્ટરમાં કરાઈ છે.

કોરોનાના કેસો ઘટતા હવે IAS-IPSની બદલીઓનો ગંજીપો ચીપાશે
અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઇ, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર
અંદરની વાત : વડાપ્રધાને ગુજરાત પ્રવાસ દરમિયાન બબ્બે જગ્યાએ કોંગ્રેસનો ઉલ્લેખ કેમ કર્યો?
વલસાડ પંથકમાં ગાયો ની તસ્કરી વધી,ગાય ચોરનાર ઈસમો ને મહિલાએ ભગાવ્યા!પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો
ભાગેડુ મેહુલ ચોકસી ભારતને સોંપાશે : એન્ટિગુઆના PM
Share This Article
Facebook Email Print
Previous Article MNSના કાર્યકરને મુંબ્રામાં નો-એન્ટ્રી
Next Article અમ્રિતપાલે વિડિયો રિલીઝ કરીને સિખોને ઉશ્કેરવાની કોશિશ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up