By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવસારીના 1.3 કિ.મી. લાંબા રેલવે ફ્લાય ઓવરને મંજૂરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારીના 1.3 કિ.મી. લાંબા રેલવે ફ્લાય ઓવરને મંજૂરી
GeneralSouth Gujarat

નવસારીના 1.3 કિ.મી. લાંબા રેલવે ફ્લાય ઓવરને મંજૂરી

HM News
Last updated: 28/12/2020 9:33 AM
HM News
5 years ago
Share
SHARE

– વહીવટી મંજૂરી મળી ગઈ,ટેન્ડરો પણ આવી ગયા,હવે ગાંધીનગરથી ટેન્ડર મંજૂર થયા બાદ કામ શરૂ થશે

નવસારી : નવસારીનો રેલવે ફ્લાય ઓવરને તમામ પ્રકારની મંજૂરી મળી ગઈ છે.ટેન્ડર નીકળી,ટેન્ડરો આવી પણ ગયા છે અને ગાંધીનગરમાં ટેન્ડર મંજુર થાય એટલે 20-30 દિવસમાં કામ પણ શરૂ થઈ શકે છે.નવસારીના રેલવે ફ્લાય ઓવર માટે 8-10 વર્ષ દરમિયાન ત્રણથી ચાર ડિઝાઇન ઉપર વિચારણા કરાઈ હતી. ફ્લાય ઓવરની ડિઝાઇન મુદ્દે જ ગજગ્રાહ સર્જાયો રહ્યો હતો અને વિલંબ પણ થયો હતો.આખરે ફ્લાય ઓવરની ડિઝાઇન ફાઇનલ થઈ હતી.

જે મુજબ ફ્લાય ઓવર નટરાજ ટોકિઝથી શરૂ થઈ પ્રકાશ ટોકિઝ થઈ ઉત્તરે દક્ષિણ પૂર્ણા બ્રિજ 15 મીટર પહેલા વણાંક લઈ રેલવે લાઇન ઉપરથી બંદર રોડ જશે, જ્યાંથી ગાયત્રી મંદિર થઈ દક્ષિણે જલાલપોર પોલીસ ચોકી બ્રિજ ઉતરશે.અંદાજે 93 કરોડના ખર્ચે બનનાર આ કુલ 1300 મીટર લંબાઈનો ફ્લાય ઓવરમાં પહોળાઈ આમ તો 12 મીટર હશે પણ વાહનનોની અવરજવર માટે 11 મીટર વપરાશ કરી શકાશે. ડીએફસીસીની રેલવે કોરોડોરની યોજના અંતર્ગત આ ફ્લાય ઓવરો પણ બની રહ્યા છે.

નવસારી રેલવે ફાટક

સરકારી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ રેલવે ફ્લાય ઓવરને વહીવટી મંજૂરી બાદ મહત્વની એવી તાંત્રિક મંજૂરી પણ મળી ગયા બાદ ટેન્ડરો કામ માટે કઢાયા હતા, જેમાં ટેન્ડર આવી પણ ગયા છે અને તે ટેન્ડર ગાંધીનગર મંજુર થયા બાદ ફ્લાય ઓવરનું કામ શરૂ થઈ જશે.આશરે 20થી 30 દિવસમાં કામ શરૂ થવાની શકયતા જોવાઇ રહી છે.

વિજલપોર ફ્લાય ઓવરનું પણ ખાતમુર્હૂત થશે

જ્યાં નવસારી ફ્લાય ઓવર મંજુર થઈ ટેન્ડર પણ આવી ગયા છે ત્યાં નજીકમાં વિજલપોર રેલવે ફાટક ઉપર બનનાર ફ્લાય ઓવરને તો ક્યારની મંજૂરી મળી ગઈ હતી.ટેન્ડર મંજુર થઈ પાર્ટીને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે અને નજીકના દિવસોમાં ખાતમુર્હૂત થશે. આ ફ્લાય ઓવર પશ્ચિમે શંખેશ્વર કોમ્પ્લેક્સથી પૂર્વે વિજય કોલોની 950 મીટર લંબાઈનો અંદાજે 39 કરોડથી વધુના ખર્ચે બનશે.અહીં જમીન સંપાદનની કામગીરી પણ ચાલી રહી છે.

રિંગ રોડ સાથે જોડવા પ્રોવિઝન

રેલવે ફ્લાય ઓવરમાં રિંગ રોડ સંદર્ભે પણ ડિઝાઇનમાં પ્રોવિઝન રાખવામાં આવ્યું છે.ભવિષ્યમાં ફ્લાય ઓવરને રિંગ રોડ સાથે કનેક્ટ કરવો હોય તે માટે મુશ્કેલી પડશે નહિ.હાલ જોડવામાં આવ્યો નથી

નીચે સર્વિસ રોડ પણ બનાવાશે

ફ્લાય ઓવર તો ઉંચાઈએ બનશે પણ નીચેની જગ્યાનો પણ લોકો ઉપયોગ કરી શકે તે માટે સર્વિસ રોડ પણ બનશે ,જેથી વાહનચાલકો નીચેની જગ્યાએ પણ અવરજવર કરી શકશે.

રેલવે અંડર બ્રિજની ઉપયોગીતા જારી રહેશે

હાલ રેલવે અંડર બ્રિજ (ગરનાળુ)નો ઉપયોગ ફાટક બંધ હોવાની સ્થિતિમાં વાહનચાલકો વધુ કરે છે,જે ભવિષ્યમાં ફ્લાય ઓવર બને તો પણ ઉપયોગીતા રહેશે જ કારણકે અંડર બ્રિજ ખુલ્લો જ રહેશે,જેથી ફ્લાય ઓવરનો મોટો ચકરાવો ખાવા કરતા ગરનાળામાંથી પસાર થવાનું વધુ પસંદ કરાશે.જોકે મોટા વાહનો માટે ફ્લાય ઓવર ઉપયોગી બનશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બારડોલી પાલિકાના વિપક્ષના નેતા કલ્પના પટેલ ભાજપમાં, કોંગ્રેસને વધુ એક ફટકો
Next Article કોરોનાને ખુલ્લું આમંત્રણ, ચીખલીના ગામમાં સરપંચની હાજરીમાં તુર સ્પર્ધા, આખું ગામ ઉમટ્યું, સોશિયલ ડિસ્ટન્સનો દાટ વાળ્યો, 16ની અટકાયત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up