By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવા સંસદ ભવનના નિર્માણકાર્યના ખર્ચમાં 29%નો વધારો,અંદાજિત ખર્ચ 1,250 કરોડ સુધી પહોંચી શકે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નવા સંસદ ભવનના નિર્માણકાર્યના ખર્ચમાં 29%નો વધારો,અંદાજિત ખર્ચ 1,250 કરોડ સુધી પહોંચી શકે
GeneralNational

નવા સંસદ ભવનના નિર્માણકાર્યના ખર્ચમાં 29%નો વધારો,અંદાજિત ખર્ચ 1,250 કરોડ સુધી પહોંચી શકે

HM News
Last updated: 21/01/2022 8:20 AM
HM News
4 years ago
Share
SHARE
  • સરકારે ઓક્ટોબર 2022 સુધીની ડેડલાઈન નક્કી કરી છે જેથી નવા ભવનમાં શીતકાલીન સત્ર આયોજિત કરી શકાય

નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી,શુક્રવાર : નવા સંસદ ભવનના નિર્માણના અંદાજિત ખર્ચમાં આશરે 282 કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે.નિર્માણ યોજનામાં ફેરફાર,સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અનુપાલન,કેટલાક વધારાના કાર્યોને પગલે અંદાજિત ખર્ચામાં આશરે 29 ટકાના વધારા સાથે તે 1,250 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે.જાણવા મળ્યા મુજબ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ એ સંશોધિત અંદાજિત ખર્ચ માટે લોકસભા સચિવાલય પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી માગી છે.

ડિપાર્ટમેન્ટે તાજેતરમાં જ 5 સદસ્યોવાળી પેનલ સાથે ખર્ચની જાણકારી અને કાર્ય પ્રગતિની ડીટેઈલ શેર કરી કરી હતી.સરકારે મેગા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા કામોના મોનિટરિંગ માટે આ પેનલની રચના કરી છે.

ટાટા પ્રોજેક્ટ્સને 977 કરોડ રૂપિયામાં નવી પાર્લામેન્ટ બિલ્ડિંગ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે અને અત્યાર સુધીમાં 40 ટકા કામ પૂરૂ થઈ ચુક્યું છે.સરકારે ઓક્ટોબર 2022 સુધીની ડેડલાઈન નક્કી કરી છે જેથી નવા ભવનમાં શીતકાલીન સત્ર આયોજિત કરી શકાય.

દિલ્હી ઝોન-4માં છે પરંતુ આ બિલ્ડિંગને ભૂકંપ સામે વધારે મજબૂતાઈ મળી રહે તે માટે ઝોન-5 માટેના માપદંડો પ્રમાણે બનાવવામાં આવી રહી છે.અમુક અંશે આ કારણના લીધે પણ ખર્ચામાં વધારો થયો છે.તે સિવાય સંસદ ભવનમાંથી સુરંગના રસ્તે વડાપ્રધાનના પ્રસ્તાવિત આવાસ અને સાંસદોની પ્રસ્તાવિત ચેમ્બર્સ સુધીની કનેક્ટિવિટીના કારણે પણ ખર્ચામાં વધારો થયો છે.શરૂઆતમાં જે ખર્ચાનો અંદાજો લગાવવામાં આવ્યો હતો તેમાં આ બધાનો સમાવેશ નહોતો થતો.

સંસદના બંને સદનોમાં અત્યાધુનિક ઓડિયો-વીડિયો સિસ્ટમ માટે પણ અલગ જોગવાઈ કરવામાં આવેલી છે.મીટિંગ રૂમ,મંત્રીઓની ચેમ્બરમાં કેટલાક ફેરફારના કારણે પણ ખર્ચો વધ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બ્રહ્મોસ’ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલના નવા વેરીઅન્ટનું ભારતે સફળ પરીક્ષણ કર્યું
Next Article સ્વાસ્થ્ય મંત્રાલયે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કોવિડ સંબંધિત નવી ગાઈડલાઈન જારી કરી… વાંચો શુ છે ખાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up