By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમ સંસ્કારના સમયે DJ વગાડવા જેવું’ : કોંગ્રેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમ સંસ્કારના સમયે DJ વગાડવા જેવું’ : કોંગ્રેસ
GeneralNationalPolitics

‘નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમ સંસ્કારના સમયે DJ વગાડવા જેવું’ : કોંગ્રેસ

HM News
Last updated: 11/12/2020 5:34 AM
HM News
5 years ago
Share
SHARE

– કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે નવા સંસદ ભવનના શિલાન્યાસ પર કહ્યું હતું કે સરકારનું આ પગલું અંતિમવિધિમાં ડીજે વગાડવા સમાન છે.

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો પાયો નાખતા સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો ફેલાઈ રહી છે.આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ જૂના અને નવા સંસદ ભવનની રચનાની તુલના કરતાં સ્વદેશી અને વિદેશીનો મુદ્દો ઉછાળી દીધો છે.સાથે એમ પણ કહ્યું છે કે નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમવિધિમાં ડીજે વગાડવા જેવું છે.

જયરામ રમેશે શું કહ્યું?

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે,જૂના સંસદ ભવનનો આકાર મધ્યપ્રદેશના ચોસઠ યોગિની મંદિર જેવો છે,જ્યારે નવી ઇમારત યુએસ સરકારના સંરક્ષણ વિભાગના પેન્ટાગોન બિલ્ડિંગ જેવી છે.કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવેલ આ ટ્વિટ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે.કેટલાક નવા બિલ્ડિંગને બિનજરૂરી ગણાવી રહ્યા છે,તો કેટલાક સરકારના નિર્ણય સાથે ઉભા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું ટ્વીટ

જોકે,કોંગ્રેસના નેતા જયરામ રમેશે નવા સંસદ ભવનને આત્મનિર્ભર ગણાવી તેની પણ ટીકા કરી છે.ટ્વિટ કર્યું, ‘બ્રિટિશ લોકોએ બનાવેલું વર્તમાન સંસદ ભવન મધ્યપ્રદેશના મુરેનામાં ચોસઠ યોગિની મંદિર જેવું લાગે છે,પરંતુ નવું’ આત્મનિર્ભર ‘સંસદ ભવન વોશિંગ્ટન ડીસીમાં સ્થિત પેન્ટાગોન જેવું લાગે છે.’ રમેશે જૂના સંસદ ભવન અને નવા સંસદ ભવનની ડિઝાઇન તેમજ ચોસઠ યોગિની મંદિર અને પેન્ટાગોનની તસવીરો પણ શેર કરી છે.

કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે,નવી ઇમારતનો શિલાન્યાસ કરવાનો નિર્ણય હૃદયહીન,સંવેદનહીન અને બેશરમી ભરેલો છે.ખાસ કરીને એવા સમયે જ્યારે દેશ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.લોકોને રાહત આપવાને બદલે ભાજપ જુલુસ કાઢી રહ્યું છે.તેમણે કહ્યું,સરકારનું આ પગલું અંતિમવિધિ સમયે ડીજે વગાડવા સમાન છે.એક તરફ કાળા કૃષિ કાયદા દ્વારા ભાજપે ખેડુતોની આજીવિકા પર બુલડોઝર ફેરવી દીધું છે,બીજી તરફ તે જનતાના પૈસા ભવનના નિર્માણ પર ખર્ચ કરી રહી છે,જેની જરૂર નહોતી,પરંતુ તે તેના અહંકારને સંતોષવા માટે કરી રહી છે.શેરગિલે દાવો કર્યો હતો કે મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગ રૂપે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરવો એ ખેડૂતો પાસેથી રોટલી છીનવ્યા પછી કેકની દુકાન ખોલવા જેવું છે.

મૂલ્યોને કચડીને નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે: કોંગ્રેસ

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, ‘ડીયર પીએમ, સંસદ મોર્ટાર અને પત્થર નથી; તે લોકશાહી,બંધારણ,આર્થિક-રાજકીય-સામાજિક સમાનતાનું પ્રતીક છે.તે 130 કરોડ ભારતીયોની આકાંક્ષાનું પ્રતીક છે.તેમણે પૂછ્યું, ‘આ મૂલ્યોને કચડીને બાંધેલી ઇમારત શું બતાવે છે?’ કોંગ્રેસ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે અને તેને રદ કરવાની માંગ કરી રહી છે.

971 કરોડના ખર્ચે તૈયાર થશે નવું સંસદ ભવન

જણાવી દઈએ કે,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને તેનું ભૂમિપૂજન પણ કર્યું હતું. 64000 વર્ગ મીટરમાં 4 માળની ઇમારત 971 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતના 70 લાખ ડેબિટ-ક્રેડિટ કાર્ડ યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર લીક
Next Article મમતા દીદી વિફર્યા કહ્યું કે કંઇ ભાજપને કામધંધો નથી, જ્યારે જુઓ ત્યારે ચડ્ડા,નડ્ડા,ફડ્ડા,ભડ્ડા બધા અહીં જ દટાયેલા રહે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up