By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવું ગાંધી સ્મૃતિ ભવન રૂા.૪૬ કરોડમાં બનશે : હેરીટેજ લૂક સાથે ગ્રીન બિલ્ડીંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > નવું ગાંધી સ્મૃતિ ભવન રૂા.૪૬ કરોડમાં બનશે : હેરીટેજ લૂક સાથે ગ્રીન બિલ્ડીંગ
GeneralSurat

નવું ગાંધી સ્મૃતિ ભવન રૂા.૪૬ કરોડમાં બનશે : હેરીટેજ લૂક સાથે ગ્રીન બિલ્ડીંગ

HM News
Last updated: 09/06/2022 6:49 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરતના કોટ વિસ્તાર નાનપુરાનું જાણીતું ગાંધી સ્મૃતિ ભવન ફરીથી બનાવવા રૂા.૪૬ કરોડના અંદાજ મ્યુનિ.ની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મંજુર કરાયા છે.નવા ભવનનો હેરીટેંજ લૂક આપીને ગ્રીન બિલ્ડીંગ તરીકે ડેવલપ કરાશ.નવા ભવનમાં કલાકારો માટે વધુ સુવિધા રખાશે.૮૦૦ બેઠકનું ક્ષમતાનું સુરતનું પ્રથમ નાટ્યગૃહ ગાંધીસ્મૃતિ ભવન સને-૧૯૮૦માં ખૂલ્લું મુકાયું હતું.૨૦૧૦માં એકવાર રીનોવેશ થયું હતું.ત્યારબાદ સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સામે પ્રશ્નાર્થ ઉભો થતા વધુ રીપેરીંગ ખર્ચ કરવાને બદલે તોડીને નવું બનાવવા નિર્ણય લેવાયો હતો.આજે બાધકામ સમિતિની બેઠકમાં નવા ભવન માટે રૂા.૪૬ કરોડના અંદાજ મંજુર કરાયા હતા.નવા ભવનમાં રૂા.૨૦ કરોડના ખર્ચે સિવિલ વર્ક,રૂા.૫.૫૮ કરોડના ખર્ચે ઈન્ટીરીયર,રૂ।.૨ કરોડની ઓડિયો સિસ્ટમ,રૂ।.૧,૪૮ કરોડની સ્ટેજ લાઈટ અને સ્ટેજ કર્ટેઇન હશે.નવી ખુરશીઓ,રૂફ રિપેરિંગ,સ્ટ્રકચર રિપેરિંગ,ઇન્ટિરિયર વર્ક,ફિનિશિંગ વર્કની સાથે

લાઈટિંગ વ્યવસ્થા,સાઉન્ડ,ઓડિયો સિસ્ટમ અદ્યતન બનાવાશે.આવતા અઠવાડિયે પદાધિકારીઓ તેમજ જાહેર બાંધકામ સમિતિના સભ્યો નવા ગાંધી સ્મૃતિ ભવનની ડિઝાઇન અંગેનું પ્રેઝન્ટેશન નિહાળી જરૂર જણાય તો ડિઝાઈનમાં ફેરફાર સૂચવશે.ગાંધીસ્મૃતિ ભવનની ડિઝાઇન માટે સલાહકાર સમિતિ બની છે.તેમાં ગુજરાતી રંગમંચના સંજય ગોરડિયા,સિદ્ધાર્થ રાંદેરિયા,યઝદી કરંજિયા સહિતના કલાકારો ઉપરાંત સંગીતકારો,નિર્માતા,ડાયરેક્ટર વગેરે મળીને કુલ ૨૪ સભ્યો છે.સમિતિનો અભિપ્રાય લઇ ગાંધી સ્મૃતિની ડિઝાઇન તૈયાર કરાઇ છે.

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : અસમમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા
પારડી રેનબસેરા હોટલના માલિકનું કોરોનાથી મોત
1000 ટેન્ક અને 200 વિમાનો તબાહ, રશિયા પાસે પરેડમાં પ્રદર્શિત કરવા હથિયારો બચ્યા નથીઃ જેલેન્સ્કીનો દાવો
મોંઘવારી, ફુગાવો ડામવા ઝિમ્બાબ્વેએ લીધો નિર્ણય: પ્રજા હવે શું કરશે?
આ કરૂણ દ્રશ્યો જોઈ હચમચી જશો, એક નાનો એવો છોકરડો પ્લાસ્ટિકની બોટલો બાંધી આખો દરિયો પાર કરી અન્ય દેશમાં પહોંચ્યો
Share This Article
Facebook Email Print
Previous Article કંપનીનો રૃા.40 લાખનો માલ બારોબાર વેચી મારનાર સેલ્સમેનના જામીન રદ
Next Article તાપી નદીના પાળા બનાવવા મલ્ટીપલ ઉપયોગ થાય તેવી ડિઝાઇન બનશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up