By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નહીં અટકે સેન્ટ્રલ વિસ્ટાનું કામ, HCએ અરજીકર્તાને ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નહીં અટકે સેન્ટ્રલ વિસ્ટાનું કામ, HCએ અરજીકર્તાને ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ
GeneralNational

નહીં અટકે સેન્ટ્રલ વિસ્ટાનું કામ, HCએ અરજીકર્તાને ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ

HM News
Last updated: 31/05/2021 5:53 AM
HM News
4 years ago
Share
SHARE

– અરજીમાં લખ્યું હતું કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ

નવી દિલ્હી, તા. 31 મે : દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં મુકાય.દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવા ઈનકાર કરી દીધો છે.તે સિવાય કોર્ટે અરજીકર્તા વ્યક્તિને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં લોકડાઉન લાગુ થયું ત્યાર બાદ અરજીકર્તાએ એમ કહીને અરજી દાખલ કરી હતી કે હાલ દિલ્હીમાં કંસ્ટ્રક્શન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે રોક લાગેલી છે તો આ પ્રોજેક્ટનું કામ શા માટે અટકાવવામાં ન આવ્યું.

અરજીમાં લખ્યું હતું કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે.પરંતુ આજે જ્યારે હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો ત્યારે તેના પહેલા જ દિલ્હી સરકારે કંસ્ટ્રક્શન એક્ટિવિટી પરનો પ્રતિબંધ હટાવી લીધેલો હતો.

કોરોનાનો ફફડાટઃ કંપનીઓના પ્લાન્ટના શટ ડાઉન
એરફોર્સના અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરનુ ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ
દેશમાં ઓમિક્રોનના નવા 122 કેસ,પાંચ રાજ્યોમાં રાત્રી કરફ્યૂ
આશીર્વાદ લેવા વાળા રાજનેતાઓની યાત્રા જો નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે કાઢવા માંગ
આ તે તલાટી કે ગેરકાયદે જિંગા તળાવોનો વેપારી ? મન્દ્રોઈ ગામના ઉપસરપંચ સુશીલ પટેલના પોતાના જ 40 ગેરકાયદે જિંગાના તળાવ
Share This Article
Facebook Email Print
Previous Article તમિલનાડુના પૂર્વ મંત્રીની મુશ્કેલીઓમાં થયો વધારો, એબોર્શન માટે મજબૂર કર્યાનો અભિનેત્રીનો દાવો
Next Article સુરત SEZ સ્થિત યુનિવર્સલ ડાયમંડમાં બોગસ એક્સપોર્ટ કૌભાંડ : DRIના દરોડામાં 100 કરોડના હીરા મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up