By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નાદાર DHFLને હસ્તગત કરવા OAKTREE કેપિટલ અગ્રેસર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > નાદાર DHFLને હસ્તગત કરવા OAKTREE કેપિટલ અગ્રેસર
BusinessGeneralNational

નાદાર DHFLને હસ્તગત કરવા OAKTREE કેપિટલ અગ્રેસર

HM News
Last updated: 15/12/2020 6:25 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : લેણદારોની સમિતિ દ્વારા નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી DHFLને હસ્તગત કરવા માટે નવેસરથી બીડ કરવાની માગ પછી સોમવારે ત્રણ કંપનીઓ- અદાણી ગ્રુપ,પિરામલ એન્ટરપ્રાઇઝ અને અમેરિકાની ઓકટ્રીએ બીડની રકમમાં વધારો કર્યો હતો,જેમાં અમેરિકાની કંપની ઓકટ્રી દેવાંગ્રસ્ત દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિ.(DHFL) માટે સૌથી ઊંચી બિડર તરીકે ઊભરી છે.

અહેવાલ મુજબ ઓકટ્રી કેપિટલે DHFLના બધા વેપાર માટે બિડ વધારીને રૂ. 32,700 કરોડ કરી દીધું છે.જ્યારે પિરામલ એન્ટરપ્રાઇઝે રૂ. 32,350 કરોની ઓફર કરી છે.આ સિવાય અદાણી ગ્રુપે DHFLને ખરીદવા માટે રૂ. 29,860 કરોડનો પ્રસ્તાવ આપ્યો છે.અદાણી ગ્રુપે DHFLના હોલસેલ અને સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)ની એસેટ્સ માટે અલગથી બિડ કર્યું છે.આ ઉપરાંત કંપનીએ સ્લમ રિડેવલપમેન્ટ સંપત્તિઓ માટે રૂ. 50 કરોડની ઓફર કરી છે.પિરામલ પ્રાઇઝિસે પણ રિટેલ એસેટ્સ માટે અલગ પ્રસ્તાવ કર્યો છે.

આ પહેલાં નવેમ્બરમાં પણ DHFLમાં હિસ્સો હસ્તગત કરવા માટે વિવિધ કંપનીઓએ બિડ કરી હતી.અદાણી ગ્રુપ,પિરામલ એન્ટરપ્રાઇઝિસ,અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ કંપની ઓકટ્રી અને હોન્ગકોન્ગની એસસી લોવીએ DHFLમાં હિસ્સો ખરીદવા માટે પોતાની બિડમાં 10થી 70 ટકા વધારો કર્યો છે.ત્રીજા રાઉન્ડમાં કંપનીઓએ બિડ પ્રાઇસ વધારી દીધી હતી,એ પછી કંપનીઓએ ફરીથી બિડિંગ પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી હતી.ત્યાર બાદ ચોથા રાઉન્ડમાં એ સંશોધિત બિડિગ સબમિટ કરવામાં આવ્યાં હતાં.

DHFLની લોનબુક રૂ. 67,000 કરોડ છે,જેમાં રૂ. 40,000 કરોડ હોલસેલ લોન અને રૂ. 17,000 કરોડની રિટેલ લોન છે.આ સિવાય રૂ. 10,000 કરોડ લોન ગુનાઇત ખાતાંઓને આપવામાં આવી છે.નવેમ્બર, 2019માં DHFL નાદાર થઈ હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CAA-NRC વિરૂદ્ધ શાહીન બાગમાં ફરી દેખાવો થશે ? જામિયા અને શાહીન બાગમાં ફરી ભારે પોલીસ બંદોબસ્ત
Next Article કોવિડે પ્રથમવાર લીધો રાજનેતાનો ભોગ, આ દેશના વડાપ્રધાનનું થયું નિધન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up