By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નાનપુરામાં 80 વર્ષ જુના ભાડુઆતને મકાન ખાલી કરાવવાનો વિવાદ : માલિકના પુત્ર અને મિત્રોએ પરિણીતાને બિભત્સ ઇશારા કર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > નાનપુરામાં 80 વર્ષ જુના ભાડુઆતને મકાન ખાલી કરાવવાનો વિવાદ : માલિકના પુત્ર અને મિત્રોએ પરિણીતાને બિભત્સ ઇશારા કર્યા
GeneralSurat

નાનપુરામાં 80 વર્ષ જુના ભાડુઆતને મકાન ખાલી કરાવવાનો વિવાદ : માલિકના પુત્ર અને મિત્રોએ પરિણીતાને બિભત્સ ઇશારા કર્યા

HM News
Last updated: 14/06/2022 6:47 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરતના નાનપુરા વિસ્તારમાં 80 વર્ષથી જુના ભાડુઆતને મકાન ખાલી કરાવવા માટે માલિકના પુત્ર અને તેના મિત્રોએ મહિલા અને તેની સગીર પુત્રીને બિભત્સ ઇશારા કરવા ઉપરાંત સગીર પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ પર થયેલી વાતચીતના મેસેજ સ્થાનિક રહેવાસીઓને બતાવી બદનામ કરતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે.સુરતના નાનપુરા વિસ્તારમાં અમીનાબેગમ(ઉ.વ.42 નામ બદલ્યું છે)છેલ્લા 80 વર્ષથી અહેમદ કુરેશીની માલિકીના મકાનમાં ભાડેથી રહે છે.

આ મકાન ખાલી કરાવવા માટે તેઓ વચ્ચે વિવાદ થયો હતો પરંતુ સમાધાન પણ થઇ ગયું હતું.પરંતુ કબૂતર પાળવાનો શોખીન અહેમદ કુરેશીનો પુત્રી ફહીમ મુસ્તાક અહેમદ કુરેશી(રહે.નુર હાઝી મંજીલ, ટોપીવાલી મસ્જિદ સામે,બડેખા ચકલા)અમીનાબેગમ જે મકાનમાં રહે છે તેના ધાબા પર મિત્ર નોમાન મોહમદ ઇકબાલ શેખ અને આદીલ અબ્દુલ કાદર(બંને રહે.ટોપીવાલી મસ્જીદ પાસે,બડેખા ચકલા, નાનપુરા)એતેસામ,અબ્દુલ કાદર સાથે આવતો હતો.તે દરમિયાન નોમાને અમીનાની 13 વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી લીધી હતી અને તેઓ મેસેન્જર પર વાત કરતા હતા તે સ્થાનિક રહેવાસીઓને બતાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.ઉપરાંત ચાર દિવસ અગાઉ અમીના ધાબા પર કપડા સુકવવા ગઇ ત્યારે ફહીમ અને તેના મિત્રોએ બિભત્સ ઇશારા કરતા અમીનાએ ઠપકો આપ્યો હતો. જેથી ફહીમે તું અહીંથી ઘર ખાલી કરીને ચાલી જા,અમે તો અહીં જ બેસીશું એમ કહી ગાળો આપી હતી ઉપરાંત છુટા પથ્થર માર્યા હતા.પોલીસે ફહીમ અને તેના બે મિત્રો વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે

અમિતભાઈ શાહ અને પાટીલના કોલ્ડવોરમાં ભાજપનું ધોવાણ, બકરું કાઢતાં ઉંટ પેસશે
ગાઝિયાબાદમાં ધર્માંતરણ રેકેટ ચલાવતી ગેંગ ઝડપાઇ : સૈફી,અબ્દુલ્લા સહીત મૌલવીની ધરપકડ
શું ફલોર ટેસ્ટ પહેલાં જ કમલનાથની સરકાર પડી ભાંગશે? આ રહ્યા એંધાણ
ભારે વરસાદના પગલે અમદાવાદની 10 ફ્લાઈટો મોડી, ચાર કેન્સલ થઇ
જમીનની ફર્ટિલિટીનો થઇ રહયો છે નાશ, 20 વર્ષમાં અન્ન ઉત્પાદન 30 ટકા જેટલું ઘટશે, યુએનની ચેતવણી
Share This Article
Facebook Email Print
Previous Article અડાજણ અને વેસુમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઝડપાયા
Next Article નર્મદ યુનિ.ના પરીક્ષાના ફોર્મ ભરવા છેવટે ચૂંટણીકાર્ડ મરજિયાત કરાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up