By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નાના વેપારીઓને GSTમાં મળી મોટી રાહત : ૧ SMSથી ભરી શકાશે રિટર્ન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નાના વેપારીઓને GSTમાં મળી મોટી રાહત : ૧ SMSથી ભરી શકાશે રિટર્ન
GeneralNational

નાના વેપારીઓને GSTમાં મળી મોટી રાહત : ૧ SMSથી ભરી શકાશે રિટર્ન

HM News
Last updated: 27/10/2020 8:36 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૨૭: નાના વેપારીઓ માટે GST રિટર્ન ફાઈલ કરવા માટેની વધુ એક પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે.GST નેટવર્ક( GSTN )એ કંપોઝીશન ટેકસપેયર્સ માટે કે જેમના પર ટેકસ ચૂકવણીની બાકી રકમ NIL છે, SMS દ્વારા ત્રિમાસિક રિટર્ન ભરવાની સુવિધા શરૂ કરી છે.કંપોઝીશન સ્કીમ હેઠળ કુલ ૧૭.૧૧ લાખ ટેકસપેયર્સ રજિસ્ટર્ડ છે. જેમાંથી ૨૦ ટકા એટલે કે ૩.૫ લાખ ટેકસપેયર્સ નીલ રિટર્નવાળા છે.

જેનો અર્થ એ થયો કે નાના વેપારીઓ કે નાના બિઝનેસ હાઉસ કે જેમના પર કોઈ GST બાકી કે ટેકસના ચૂકવણી બાકી નથી તેઓ હવે SMS મોકલીને પોતાનું જીએસટી રિટર્ન ફાઈલ કરી શકશે.તેમણે GST પોર્ટલ પર જવાની જરૂર નહીં રહે. જો કે જે બિઝનેસ હાઉસની ટેકસની ચૂકવણી બાકી છે તેઓ આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે નહીં.

આવા ટેકસપેયર્સ ફોર્મ GST CMP-08 માં SMS દ્વારા NIL સ્ટેટમેન્ટ ભરી શકશે.તેમણે GSTN ના પોર્ટલ પર જઈને લોગ ઈન કરવાની જરૂર નથી. CMP-08 એક ત્રિમાસિક સ્ટેટમેન્ટ હોય છે જેને કમ્પોઝીશન ટેકસપેયર્સે ભરવાનું હોય છે. SMS દ્વારા ટેકસ રિટર્ન કેવી રીતે ફાઈલ કરવાનું છે તેની રીત પણ GSTN એ જણાવી છે.

SMS દ્વારા GST રિટર્ન ભરવાની રીત

૧. એસેસી ( assessee )એ પોતાના મોબાઈલમાં ‘NIL C8GSTINReturn Period’ ટાઈપ કરવાનું રહેશે અને તેને ૧૪૪૦૯ પર મોકલી દેવાનો રહેશે.

૨. SMS મોકલ્યા બાદ ટેકસપેયરને ૬ ડિજિટનો વેરિફિકેશન કોડ મોબાઈલ પર આવશે.

૩. આ ૬ ડિજિટના કોડને ફરીથી ૧૪૪૦૯ પર મોકલી દેવો જેથી કરીને NIL ફોર્મ CMP-08 કન્ફર્મ થઈ શકે.

૪. GST પોર્ટલ ટેકસપેયર્સને મોબાઈલ, ઈમેઈલ પર Application Reference Number (ARN) મોકલશે.

૫. ટેકસપેયર GST પોર્ટલ પર ફોર્મ CMP-08 નું સ્ટેટસ જોઈ શકે છે. જયાં તે ‘Filed’ બતાવશે.

૬. જો ટેકસપેયરે ઉપરોકત રીતે SMS નહીં મોકલ્યો હોય તો તેનું રિટર્ન ફાઈલ થયેલું બતાવશે નહીં.

કોણ હોય છે આ કમ્પોઝીશન ટેકસપેયર્સ?

૧. એવા ટેકસપેયર્સ જેમનું વાર્ષિક ટર્નઓવર ૧.૫ કરોડ રૂપિયા કે તેથી ઓછું હોય છે. ૨. એવા ટેકસપેયર્સે ૧ ટકા, ૫ ટકા અને ૬ ટકાના દરે GST જમા કરાવવાનું રહે છે. ૩. મેન્યુફેકચરર્સ માટે GST રેટ ૧ ટકા, રેસ્ટોરન્ટ્સ માટે GST રેટ ૫ ટકા અને બીજા સર્વિસ પ્રોવાઈડર્સ માટે GST રેટ ૬ ટકા હોય છે. ૪. આ ટેકસપેયર્સે માત્ર ત્રિમાસિક આધાર પર જ ટેકસ રિટર્ન દાખલ કરવાનું હોય છે. ૫. આવા ટેકસપેયર્સને ઈનપુટ ટેકસ ક્રેડિટનો ફાયદો મળતો નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સીરીયામાં રશિયાની એરસ્ટ્રાઇક : ૫૦થી વધુ મોતને ભેટયા
Next Article ઈસ્લામીક દેશોની ધમકી આગળ ના ઝુક્યું ફ્રાંસ, મેક્રોન સરકારે શરૂ કરી આકરી કાર્યવાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up