By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નારદા કેસ : બંગાળમાં મોટી ઉથલપાથલ, TMC ના 2 મંત્રી સહિત 4 નેતાની ધરપકડ, મમતા બેનર્જી CBI ઓફિસ પહોંચ્યા,મમદા દીદી ભડક્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નારદા કેસ : બંગાળમાં મોટી ઉથલપાથલ, TMC ના 2 મંત્રી સહિત 4 નેતાની ધરપકડ, મમતા બેનર્જી CBI ઓફિસ પહોંચ્યા,મમદા દીદી ભડક્યા
GeneralNationalPolitics

નારદા કેસ : બંગાળમાં મોટી ઉથલપાથલ, TMC ના 2 મંત્રી સહિત 4 નેતાની ધરપકડ, મમતા બેનર્જી CBI ઓફિસ પહોંચ્યા,મમદા દીદી ભડક્યા

HM News
Last updated: 17/05/2021 7:59 AM
HM News
5 years ago
Share
SHARE

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના 2 મંત્રી, એક પૂર્વ મંત્રી, અને એક વિધાયક પર સીબીઆઈનો સકંજો કસાયો છે.સીબીઆઈએ આજે સવારે ટીએમસીના મંત્રી ફિરહાદ હકીમ,સુબ્રત મુખર્જી,ટીએમસીના વિધાયક મદન મિત્રા અને પૂર્વ મંત્રી સોવન ચેટર્જીની ધરપકડ કરી છે. આ બધા વચ્ચે સીએમ મમતા બેનર્જી સીબીઆઈની ઓફિસ પહોંચ્યા છે. સીબીઆઈ આ ચારેયની નારદા કેસમાં પૂછપરછ કરશે.

નારદા કેસમાં મંત્રી ફિરહાદ હકીમની ધરપકડ
અત્રે જણાવવાનું કે સીબીઆઈની ટીમ આજે સવારે પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી ફિરહાદ હકીમના ઘરે પહોંચી અને તેમની ધરપકડ કરી.આ દરમિયાન સીબીઆઈની ટીમ સાથે સીઆરપીએફના જવાનો પણ હાજર રહ્યા હતા.સીબીઆઈની ટીમે ફિરહાદ હકીમની નારદા કેસ મામલે ધરપકડ કરી છે.

મદન મિત્રા અને સોવન ચેટર્જીની પૂછપરછ ચાલુ
આ ઉપરાંત ટીએમસીના વિધાયક મદન મિત્રા અને પૂર્વ મંત્રી સોવન ચેટર્જીની પણ સીબીઆઈ પૂછપરછ કરી રહી ચે.આ બંનેને પણ સીબીઆઈ ઓફિસ લઈ જવાયા છે. બંનેની નારદા કેસ અંગે પૂછપરછ થઈ રહી છે.

સુબ્રત મુખર્જી પર સીબીઆઈનો સકંજો કસાયો
પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી સુબ્રત મુખર્જી પણ કોલકાતા સ્થિત સીબીઆઈની ઓફિસ પહોંચી ગયા છે.સીબીઆઈ આજે ફિરહાદ હકીમ,મદન મિત્રા,સુબ્રત મુખર્જી અને સોવન ચેટર્જીની નારદા કેસમાં પૂછપરછ કરી રહી છે.નોંધનીય છે કે આ અગાઉ ગત અઠવાડિયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ટીએમસીના ચાર પૂર્વ મંત્રીઓ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.ટીએમસીના મંત્રીઓ અને વિધાયકની ધરપકડ પર ભાજપના નેતા રાહુલ સિન્હાએ કહ્યું કે તેની પાછળ ભાજપનો કોઈ હાથ નથી.ટીએમસી બબાલ કરવા માંગે છે. તેમણે મહિલાઓ પર અત્યાચાર કર્યા.આજે ધરપકડ સુપ્રીમ કોર્ટના કહેવા પર થઈ છે.તેમણે સ્કેમ કર્યું.ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના વિવાદમાં હવે અમેરિકાની એન્ટ્રી, અબ્બાસ અને નેતન્યાહૂએ બાઈડેન સાથે કરી વાત
Next Article રાત્રે 8 વાગ્યા બાદ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે, હાલ ચક્રવાત દિવથી 220 કિ.મી. દુર, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up