By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘નારા એ તકબીર, અલ્લાહુ અકબર’ના નારા સાથે કુખ્યાત હિંદુવિરોધી મૌલાનાએ ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનું આહવાન કર્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘નારા એ તકબીર, અલ્લાહુ અકબર’ના નારા સાથે કુખ્યાત હિંદુવિરોધી મૌલાનાએ ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનું આહવાન કર્યું
GeneralNational

‘નારા એ તકબીર, અલ્લાહુ અકબર’ના નારા સાથે કુખ્યાત હિંદુવિરોધી મૌલાનાએ ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનું આહવાન કર્યું

HM News
Last updated: 28/03/2023 12:19 PM
HM News
2 years ago
Share
SHARE

પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ બન્ને હિંદુઓ માટે નર્ક સમાન માનવામાં આવે છે,ત્યાં લઘુમતી સમાજ પર ધાર્મિક અત્યાચાર કોઈ નવી વાત નથી.હિંદુ મહિલાઓ પર બલાત્કાર હોય કે પછી હિંદુ પુરુષોની હત્યા.ત્યાં બેઠેલા કેટલાક કટ્ટર મૌલાનાઓ દ્વારા આવા કૃત્યો માટે ઉશ્કેરવામાં આવે છે.આવો જ નફરત ફેલાવતો એક વિડીઓ હાલમાં સોશિયલ મડિયામાં વાયરલ થઇ રહ્યો છે.જેમાં તે ભારતને ઇસ્લામિક દેશ બનવવાનું આહ્વાન કરી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશના એક મૌલાનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.આ મૌલાનાનું નામ ઇનાયતુલ્લાહ અબ્બાસી જણાવવામાં આવી રહ્યું છે.જાણકારોનું માનીએ તો આ મૌલાના હમેશાથી બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓના વિરોધમાં નફરત ફેલાવતો આવ્યો છે.હાલમાં જે વિડીયો વાયરલ થયો છે જેમાં તે બાંગ્લાદેશી મુસ્લિમોને દિલ્લીમાં ઇસ્લામિક ઝંડો લહેરાવવાનું કહી રહ્યો છે.પોતાના કર્કશ અને આક્રમક અવાજમાં બાંગલાદેશની સેનાએ તમામ પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ તેવું પણ કહી રહ્યો છે.આટલું જ નહીં પરંતુ તેને બાંગ્લાદેશના દરેક મદ્રેસાને હથિયારોથી સજ્જ કરી દેવા જોઈએ જેથી કો આક્રમણ કરી જ ન શકે.

મૌલાના બાંગ્લાદેશમાં ઇસ્લામિક સ્કોલર તરીકે ઓળખવામાં આવે છે.ભારતને ધમકી આપવા પહેલા તેણે મ્યાનમારને ઈચ્છે ત્યારે બાંગ્લાદેશના મુસ્લિમો કબજે કરી શકે છે તેવી હેકડી મારી હતી.આ વિડીઓ Voice Of Bangladeshi Hindus નામના ટ્વીટર હેન્ડલ પરથી તારીખ 23 માર્ચ 2023ના રોજ ટ્વીટ કરવામાં આવ્યો હતો.જેમાં તેમને લખ્યું હતું કે “આ મૌલાના બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી તરીકે કુખ્યાત છે,જે કહી રહ્યો છે કે દિલ્લીમાં ઇસ્લામિક ઝંડો ફહેરાવવામાં આવશે.આ જ વિડીયો Pkistan Untold નામના ટ્વીટર પરથી ગત રોજ ટ્વીટ કરવામાં આવી હતી.જેમાં તેમણે કહ્યું છે કે આ જુઓ પાકિસ્તાન બાદ આ બાંગ્લાદેશનો મૌલાના ગજવા એ હિન્દની વાત કરી રહ્યો છે.

આ મૌલનાની સ્પીચ પૂરી થયા બાદ અલ્લાહુ અકબરના નારા પણ લાગી રહ્યા છે. આ પહેલીવાર નથી કે કોઈ મૌલાના કે નેતાએ હિંદુઓ અને ભારત વિરોધમાં ઝેર ફેલાવ્યું હોય,થોડા સમય પૂર્વે જ બાંગ્લાદેશના વિપક્ષના નેતા તરીકે હિંદુ ગ્રંથો વિષે પણ અશ્લીલ ટીપ્પણી કરી હતી.આટલું જ નહીં પરંતુ રોહીન્ગ્યાઓને હથિયાર પકડાવવાની વાત કરી હતી.તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ દિનપ્રતિદિન વિકટ બનતી જાય છે.

HM Breaking : મોહન ડેલકર આપઘાત કેસમાં કાઉન્ટડાઉન શરૂ : મુંબઈ પોલીસ ટીમે સંઘપ્રદેશના મોટાં માથાઓને સમન્સ ઈશ્યુ કર્યા હોવાની ચર્ચા !!
મહિલાઓને મફત બસની મુસાફરી, 200 યુનિટ વિજળી ફ્રી : કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
50,000 કરોડની ઈલેક્ટ્રોનિક ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ
કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત
લો બોલો ચૂંટણી પહેલાં કોંગ્રસને પક્ષાંતરનો ભય : નર્મદા જિલ્લ્લાના ઉમેદવારો પક્ષ પલટો ન કરે તે માટે ચૂંટણી પૂર્વે 300 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરાવશે
Share This Article
Facebook Email Print
Previous Article રાહુલ ગાંધી વિશે ટીવી શૉમાં વાત કરવા બદલ કોંગ્રેસ નેતાએ સુધીર ચૌધરીને નોટિસ મોકલી
Next Article ઠગ સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી ફરી પત્ર લખ્યો, AAPને ‘કટ્ટર કરપ્ટ પાર્ટી’ ગણાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up