By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નિર્ભયાના દોષી વિનય શર્માએ જેલમાં સ્ટેપલ પિન ગળી જવાનો પ્રયાસ કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નિર્ભયાના દોષી વિનય શર્માએ જેલમાં સ્ટેપલ પિન ગળી જવાનો પ્રયાસ કર્યો
GeneralNational

નિર્ભયાના દોષી વિનય શર્માએ જેલમાં સ્ટેપલ પિન ગળી જવાનો પ્રયાસ કર્યો

HM News
Last updated: 23/02/2020 12:45 PM
HM News
5 years ago
Share
SHARE

ન્યુ દિલ્હી,તા.૨૩
નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષી વિનય શર્માએ ફરીથી પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે તેણે સ્ટેપલ પિન ગળવાનો પ્રયાસ કર્યો. જો કે, જેલના અધિકારીઓની નજર તેના પર હતી અને તેને આમ કરતો રોકવામાં સફળ રહ્યા. અધિકારી વિનયને હોસ્પિટલ પણ લઈ ગયા જ્યાં તેની સારવાર કરવામાં આવી. થોડા દિવસ પહેલા પણ તેણે દીવાલ સાથે માથું અથડાવીને પોતાને ઈજાગ્રસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.
જેલના સત્તાધીશોએ શનિવારે વિનય શર્મા અને અક્ષય ઠાકુરના પરિવારના સભ્યોને નોટિસ મોકલીને દોષિતોની છેલ્લી મુલાકાત લેવા માટે આવવા કહ્યું. તિહારના સૂત્રોએ જણાવ્યું કે મુકેશ સિંહ અને પવન ગુપ્તાના પરિવારના સભ્યોની છેલ્લી મુલાકાત ગત ડેથ વોરન્ટના સમયે ૩૧ જાન્યુઆરીએ થઈ ગઈ હતી. જેલના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ‘અમે અક્ષય અને વિનયને પૂછયું કે તે કયા દિવસે છેલ્લી મુલાકાત કરવા માગે છે? આ સિવાય દર અઠવાડિયે બેવાર નિયમિત મુલાકાતની સુવિધા પણ છે’.
જેલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ‘ડેથ વોરન્ટ જાહેર થયા બાદથી વિનયનો વ્યવહાર હિંસક થઈ ગયો છે’. જેલના સત્તાધીશોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જેલમાં વિનયની શારીરિક અને માનસિક હાલત સ્થિર છે. એક અધિકારીએ કહ્યું કે, દોષિતો પર ૨૪ કલાક નજર રખાઈ રહી છે અને સીસીટીવી દ્વારા તે અધિકારીઓ પર પણ નજર રહે છે.

હિન્દુઓની બહુમતી છે એટલે ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે
દ્યોગપતિ મુકેશ અંબાણી,અજીમ પ્રેમજી,ઉદય કોટક,મિત્તલ સહિતનાને કરોડોનું નુકશાન : ડિ-માર્ટના દામાણીની સમ્પ્ટ 416 મિલિયનનો વધારો
ચીખલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ૬.૫૮ કરોડ રૂપિયાથી વધુના વિકાસના કામોને મંજૂરી
કોંગ્રેસમાંથી કોઇને લેવાના નથી તેવા ભાજપ પ્રમુખ સીઆર પાટીલના વચનનો ભંગ
જેલયોગના ડરથી અજિત પવાર બીજેપી સાથે ગયા? : રાજ ઠાકરે
TAGGED:પિન ગળી જવાનો પ્રયાસવિનય શર્માએ
Share This Article
Facebook Email Print
Previous Article ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવનાર યુવતીની હત્યા કરનારને ૧૦ લાખનુ ઈનામ
Next Article અમેરિકા એચ-૧ વિઝા ધારકો માટે નવો નિયમ આજથી લાગુ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up