By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘નિસર્ગ’ વાવાઝોડા મુદ્દે સાવચેત રહેવા દમણ કલેક્ટરની અપીલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ‘નિસર્ગ’ વાવાઝોડા મુદ્દે સાવચેત રહેવા દમણ કલેક્ટરની અપીલ
GeneralSouth Gujarat

‘નિસર્ગ’ વાવાઝોડા મુદ્દે સાવચેત રહેવા દમણ કલેક્ટરની અપીલ

HM News
Last updated: 03/06/2020 9:17 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 03 જૂન : નિસર્ગ વાવાઝોડાને લઇને દમણ કલેક્ટરે દરિયા કાંઠાના વિસ્તારની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન કલેક્ટરે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.નિસર્ગ વાવાઝોડાને પગલે દમણ પ્રશાસન એલર્ટ મોડમાં આવ્યું છે. કલેક્ટર રાકેશ મીનહાસે કાંઠા વિસ્તારની મુલાકાત લઈ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું.આ સાથે જ તેમણે કાંઠા વિસ્તારના કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત દરિયા કાંઠે દુકાનો ધરાવનારા દુકાનદારોને દુકાન બંધ કરાવી કાંઠા વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.

આ અંગે કલેક્ટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું કે, નિસર્ગ વાવાઝોડું 2 જૂન થી લઈને 4થી જૂન સુધીમાં દમણ દરિયાકાંઠે ટકરાઇ શકે છે. જેને લઈને પ્રશાસ દ્વારા વિવિધ ટીમ બનાવી લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે.આ ઉપરાંત જે લોકો કાચા મકાનમાં રહે છે,તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે,હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા દરમિયાન 110થી 120ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.આ સાથે જ વરસાદ પણ આવી શકે છે.જેથી લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

વડાપ્રધાન મોદીએ રશિયાના વડાપ્રધાનને કોરોનામાંથી મુક્ત થવા શુભેચ્છા પાઠવી
શંકરસિંહ વાઘેલાની વધુ એક ભાજપ વિરોધી નેતા સાથે મુલાકાત
૨૪ કલાકમાં ૨૦૮ લોકોના મોતઃ ૯૯૮૩ નવા કેસ
ઉદ્ધવ ઠાકરેના કેન્દ્ર પર ગંભીર આરોપ, શિંદે જૂથને કહ્યા દગાબાજ, ચૂંટણી વહેલી યોજવા આપ્યો પડકાર
મહીસાગર SOGને મળી મોટી સફળતા : 4.20 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે 3ની ધરપકડ કરાઈ
Share This Article
Facebook Email Print
Previous Article સરીગામમાં જમીન વિવાદમાં ત્રણ સામે ફરિયાદ
Next Article વાવાઝોડા સામે જાન-માલનું રક્ષણ કરવા વલસાડ સક્ષમઃ કલેક્ટર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up