By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નેપાળના PM ઓલીના ભગવાન રામ વિશેના નિવેદનથી ભડક્યા અયોધ્યાના સંત, ધર્માદેશ જાહેર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નેપાળના PM ઓલીના ભગવાન રામ વિશેના નિવેદનથી ભડક્યા અયોધ્યાના સંત, ધર્માદેશ જાહેર
GeneralInternationalNational

નેપાળના PM ઓલીના ભગવાન રામ વિશેના નિવેદનથી ભડક્યા અયોધ્યાના સંત, ધર્માદેશ જાહેર

HM News
Last updated: 14/07/2020 9:03 AM
HM News
6 years ago
Share
SHARE

લખનૌ, તા. 14 જુલાઇ 2020, મંગળવાર

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીના ભગવાન રામ વિશેના વિવાદિત નિવેદનથી અયોધ્યાના સંત ગુસ્સે થયા છે. રામ દળ ટ્રસ્ટના અધ્યક્ષ રામદાસ મહારાજે કહ્યુ કે,આજથી નેપાળમા તેના શિષ્યો ઓલીના સામે પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરશે. વેદ અને પુરાણના વર્ણન વિશે વાત કરતા રામદાસ મહારાજે કહ્યુ કે, નેપાળમા તો સરયૂ નદી જ નથી.

તેમણે વધુમા જણાવ્યુ કે, મારા લાખો શિષ્યો નેપાળમા રહે છે અને કાલે તેઓ લાખોની સંખ્યામા રસ્તા પર ઉતરીને વિરોધ કરશે. નેપાળના પીએમ કે પી શર્મા ઓલીએ એક મહિનાની અંદર પોતાનુ પદ છોડવુ પડશે.હું આ ધર્માદેશ જાહેર કરૂ છું.મારા શિષ્યો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરે અને ઓલીને સત્તા પરથી બરતરફ કરે.વિશ્વની સાંસ્કૃતિક રાજધાની અયોધ્યા છે.વેદ,રામાયણ,અને પુરાણમા જોઇ લો,તેમા સરળ રીતે લખ્યુ છે કે,જ્યાં સરયૂ નદી છે,ત્યાં અયોધ્યા છે. નેપાળમા તો સરયૂ નદી છે જ નહીં.સમગ્ર ભૂ- મંડળના રાજા હોય છે અને બધાના સમ્રાટ ભારતના ઉત્તર પ્રદેશના અયોધ્યાના મહારાજા હોય છે.

જ્યારે,ધર્મગુરૂ મહંત પરમહંસએ કહ્યુ કે, કે પી શર્મા પોતે પણ નેપાળી નથી. કે પી શર્મા નેપાળને પાકિસ્તાનની જેમ નેપાળી બનાવવા પર અડગ છે.નેપાળની જનતાને દગો આપી રહ્યા છે.ચીનએ નેપાળના બે ડઝનથી વધારે ગામ પર પોતાનો હક જમાવ્યો છે.જેને છુપાવવા માટે તેઓ ભગવાન રામના નામનો આશરો લઇ રહ્યા છે. અયોધ્યા એક જ છે,અને એક જ રહેશે.રાજનીતિમા કોઈ પણ વ્યક્તિ કંઇ પણ બોલી શકે છે પરંતુ મુખ્ય અયોધ્યા તો ત્યાં છે,જ્યાં સરયૂ માતા છે.રામજી ભગવાનનુ અયોધ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નેપાળના પીએમ કે પી શર્મા ઓલીએ દાવો કર્યો હતો કે, ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમા નથી, પરંતુ નેપાળના વાલ્મીકિ આશ્રમની પાસે છે.વાલ્મિકી રામાયણના નેપાળી અનુવાદ કરનાર નેપાળના આદિ કવિ ભાનુભક્તની જન્મ જયંતિના અવસર પર એક કાર્યક્રમમા ઓલીએ આ નિવેદન આપ્યુ હતુ.

ઓલીએ વધુમા જણાવ્યુ કે, અમે લોકો તો આજ સુધી એ ભ્રમમા છીએ કે, સીતાના લગ્ન જે રામ સાથે થયા હતા,જે રામ ભારતીય છે.રંતુ તે ભારતીય નહીં નેપાળી છે.જનકપુરથી પશ્ચિમમા રહેલા બીરગંજની પાસેના ઠોરી નામની જગ્યામા એક વાલ્મિકી આશ્રમ છે,રાજકુમાર રામ ત્યાંના છે.વાલ્મિકી નગર નામની જગ્યા અત્યારે બિહારના પશ્ચિમ ચમ્પારણ જિલ્લામા છે,જેનો કેટલોક ભાગ નેપાળમા આવેલો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CBDT બેન્કો અને પોસ્ટ ઑફિસને TDS કરવાનું સોફ્ટવેર અપાશે
Next Article દમણ- ડાભેલમાં કારમાંથી દારૂ ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up