By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નેશનલ શૂટરની હત્યા મામલે હિમાચલ હાઈકોર્ટના જજની પુત્રીની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નેશનલ શૂટરની હત્યા મામલે હિમાચલ હાઈકોર્ટના જજની પુત્રીની ધરપકડ
GeneralNational

નેશનલ શૂટરની હત્યા મામલે હિમાચલ હાઈકોર્ટના જજની પુત્રીની ધરપકડ

HM News
Last updated: 16/06/2022 7:09 AM
HM News
4 years ago
Share
SHARE

ચંદીગઢ : તા.16 જૂન 2022, ગુરૂવાર : નેશનલ લેવલના શૂટર સુખમનપ્રીત સિંહની હત્યા મામલે CBIને મોટી સફળતા મળી છે.CBI તરફથી કહેવામાં આવ્યું છે કે,કલ્યાણી સિંહ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપી ક્લયાણી સિંહની મા હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મહિલા જજ છે.બીજી તરફ મૃતક છોકરાના પિતા પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં આસિસટન્ટ સોલિસિટર જનરલ હતા. છોકરાના દાદા પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં જજ હતા.ઘટનાને લઈને કહેવામાં આવી રહ્યું છે કે,લવ એન્ગલના કારણે છોકરાની હત્યા કરવામાં આવી હતી.નેશનલ લેવલના શૂટર અને વકીલ સુખમનપ્રીત સિંહ સિદ્ધુ ઉર્ફે સિપ્પી સિદ્ધુની ચંદીગઢના સેક્ટર 27ના એક પાર્કમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.આ ઘટનાના લગભગ 7 વર્ષ બાદ CBI અધિકારીઓએ બુધવારે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સબીનાની પુત્રી કલ્યાણી સિંહની ધરપકડ કરવામાં આવી છે.જસ્ટિસ સબીના હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પણ છે.

સિપ્પીની 20 સપ્ટેમ્બર 2015ના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.હત્યામાં 12 બોરની પિસ્ટોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાંથી 4 ગોળી ચલાવવામાં આવી હતી.ચંદીગઢ પોલીસે સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધ્યો હતો.જાન્યુઆરી 2016માં આ કેસ CBIને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ તપાસ એજન્સીએ હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.સપ્ટેમ્બર 2016માં CBIના અધિકારીઓએ હત્યાના આ મામલે પુરાવા આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી હતી.

CBIએ સમાચારપત્રમાં જાહેરાત પણ આપી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે,આ માનવાનું કારણ એ છે કે,હત્યા સમયે સિપ્પીના હત્યારા સાથે એક મહિલા પણ હતી.આ મહિલા સામે આવીને પોતે નિર્દોષ હોવાનો પુરાવો અમને આપી શકે છે અથવા એવું માની લેવામાં આવશે કે,તે આ અપરાધમાં સામેલ હતી.ડિસેમ્બર 2021માં CBIએ ઈનામ રકમ વધારીને 10 લાખ રૂપિયા કરી લીધા હતા.જોકે,તપાસ એજન્સી આ મામલે આગળ વધવામાં વિફળ રહી હતી.

કલ્યાણી સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે.CBI સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રેમ પ્રસંગ સાથે સબંધિત મામલો છે.બુધવારે કલ્યાણીને CBIના સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુખદેવ સિંહ સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેમણે તેને ચાર દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપી હતી.આ કેસની છેલ્લી સુનાવણી દરમિયાન CBIએ સિપ્પી હત્યાકાંડમાં આગળની તપાસ સબંધે સ્થિતિ રિપોર્ટ દાખલ કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો હતો.સિપ્પી એક નેશનલ લેવલના શૂટર અને વકીલ હતા તેમની ચંડીગઢમાં લો ફર્મ પણ હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચેરાપુંજીમાં એક જ દિવસમાં ૮૧૧.૬ મિમી વરસાદ
Next Article અગ્નિપથ યોજનાના વિરોધમાં બીજા દિવસે પણ પ્રદર્શન ચાલુ, બિહારમાં યુવાનો દ્વારા રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up