By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નોટબંધીની જેમ લોકડાઉન અને જીએસટી પણ નિષ્ફળ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નોટબંધીની જેમ લોકડાઉન અને જીએસટી પણ નિષ્ફળ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
GeneralGujarat NowNational

નોટબંધીની જેમ લોકડાઉન અને જીએસટી પણ નિષ્ફળ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

HM News
Last updated: 27/08/2020 12:21 PM
HM News
6 years ago
Share
SHARE

ગાંધીનગર તા.27 : ભારત સરકાર પાસે પબ્લિસિટી કરવાના રૂપિયા છે પરંતુ રાજ્યો અને તેના હાથના ચૂકવવાના પૈસા નથી નોટ બંધી પછી લોકડાઉન ની જેમ આજે જીએસટી પણ નિષ્ફળ સાબિત થયું છે.એટલું જ નહીં જીએસટી નું કલેક્શન અને તેનો લક્ષ્‍યાંક પૂરો થતો નથી ત્યારે કેન્દ્ર સરકારે જીએસટી ઉપર પૂન: વિચાર કરવો જોઈએ અને તૂટી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા માટે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની અધ્યક્ષતામાં એક્સપર્ટ લોકોની વિશેષ કમિટી બનાવે અને તેમની સાથે વિચાર-વિમર્શ કરીને દેશના કોમન મેન માટે ઉપયોગી થાય તેવા નવા વિચાર સાથે જીએસટી ની પોલિસી બનાવવી જોઈએ તેવી અપીલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કરી છે.સોશિયલ મીડિયાના માધ્યમથી શંકરસિંહ વાઘેલાએ ભારત સરકારને આડે હાથ લેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આજે ભારત સરકાર પાસે પડેલો હિસ્સો રાજ્યોને મળવો જોઈએ ભૂતકાળમાં રાત્રે 12:00 પાર્લામેન્ટ બોલાવીને જે રીતે જીએસટી ની જાહેરાતો કરી હતી તે ભાજપ માટે યુ ટર્ન હોવાનો આક્ષેપ કર્યો છે.અને જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા જે રીતે જીએસટી નું અમલીકરણ કરવામાં આવે છે તેનાથી વ્યાપારીઓ ખૂબ જ દુ:ખી થઈ રહ્યા છે.

એટલું જ નહીં ભારત સરકાર નાણાકીય પોલીસ થી અજાણ છે.અને આજે કોરોના ની વૈશ્વિક મહામારી ના કારણે અર્થતંત્ર થઈ ગયું હોવાનો દાવો કર્યો છે.આ તબક્કે તેમણે ભારત સરકારને અપીલ કરી હતી કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં સરકાર એક્સપર્ટ કમિટી બનાવે જેમાં દેશના અર્થતંત્રના જાણકાર એક્સપર્ટ લોકોને સામેલ કરવામાં આવે અને સમગ્ર દેશ અને રાજ્યો અહીં વેપારીઓ સુખી થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો આ તબક્કે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે કોરોનાથી અર્થતંત્ર તૂટી ગયું છે ઉપરાંત ભારત સરકાર તરફથી વધુ ભાર નાગરિકોને ભેજો વો પડી રહ્યો છે.તો બીજી તરફ રિઝર્વ બેંક ખાતાં થઈ ગઈ છે અને જીએસટી નું કલેક્શન ઓછું છે.એટલું જ નહીં આ સરકારના ખર્ચા પણ વધી રહ્યા છે.ત્યારે ગુજરાત સહિત તમામ રાજ્યોની સુખાકારીનો વિચાર ભારત સરકાર કરે તેવી અપીલ કરી હતી.

સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવતા શંકરસિંહ વાઘેલાએ ભારત સરકાર પર એવો આક્ષેપ કર્યો હતો કે દેશની તિજોરીમાં રૂપિયો પડ્યો નથી પરંતુ સુખની ચાવી ભારત સરકાર પાસે છે.ત્યારે તમામ રાજ્યો પોતપોતાની રીતે પેટ્રોલ-ડીઝલના વેટનું કલેક્શન જે તે રાજ્ય ખુદ કરે તેવો અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યના સામાન્ય નાગરિક માટે ભારત સરકાર નવા વિચાર સાથે જીએસટી ની રચના કરે તેવી અપીલ કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાહુલ ગાંધીએ 1450000000000 રૂપિયાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ તો સૂટ બૂટની છે સરકાર
Next Article સોનિયા ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- દાયકાઓમાં બનાવેલી સંપત્તિ વેચી રહી છે સરકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up