By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નોટબંધી સમયે રૂ. 14,000 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર મહેશ શાહનું નિધન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નોટબંધી સમયે રૂ. 14,000 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર મહેશ શાહનું નિધન
GeneralNational

નોટબંધી સમયે રૂ. 14,000 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર મહેશ શાહનું નિધન

HM News
Last updated: 17/03/2022 6:33 AM
HM News
3 years ago
Share
SHARE

તા.17 માર્ચ, ગુરુવાર : વર્ષ 2016માં લાગુ કરવામાં આવેલ નોટબંધી સમયે અંદાજે રૂ. 14,000 કરોડની રોકડ રકમ જાહેર કરનાર કૌભાંડી મહેશ શાહનું અંતે નિધન થયું છે.
મળતા અહેવાલ પ્રમાણે બેનંબરી કુબેર મહેશ શાહનું ગુરૂવારે 73 વર્ષની ઉંમરે અવસાન થયું છે.નોટબંધી સમયે શાહે ઈન્કમ ડિક્લેરેશન સ્કીમ(IDS) હેઠળ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડની બંધ કરવામાં આવેલ જુની રૂ. 500 અને રૂ.1000ની ચલણની નોટો રોકડમાં હોવાની કબૂલાત કરી હતી.

જોકે આ મહાશયે નોટબંધી વખતે કાળા નાણાં પેટે આ રકમ જાહેર કર્યા બાદ પણ પૈસા જમા કરાવ્યા ન હતા અને રસપ્રદ છે કે તેમની સામે આવકવેરા વિભાગે કોઈ નક્કર કાર્યવાહી પણ નહોતી કરી.

ભજીયાવાલાની સાથે નામ ચમક્યું હતુ :

નોટબંધી વખતે ગુજરાતના જ સુરતના ઉધનામાં ચા વેંચીને કરોડપતિ બનેલા ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાએ તેના સાથીઓ મારફતે કરોડો રૂપિયાની જૂની નોટો બદલીને મોટું કૌભાંડ આચર્યું હતુ.આઈટી વિભાગના દરોડામાં કરોડો રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના,વાસણો પકડાયા હતા.તેના બેંક લોકર્સ પણ સિલ કરવામાં આવ્યા હતા અને રિકવરી માટે દાગીના,વાસણો અને મોંઘીદાટ ઘડિયાળ સહિતની વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી.કિશોર ભજીયાવાલા,જીગ્નેશ ભજીયાવાલા,જાસ્મીન ભજીયાવાલા સહિત પરિવારના સભ્યોના નામે રહેલી મિલકતો જપ્ત કરી હતી.

લમ્પી રોગ : ધારાસભ્ય ગાય લઈને વિધાનસભામાં પહોંચ્યા, બૂમબરાડાથી ભડકેલી ગાય ભાગી ગઈ
વાઇબ્રન્ટ ગુજરાતના વિકાસમાં હવે ગાબડા પડ્યા …29 કરોડના ખર્ચે બનાવેલો રોડ સાયકલ ચલાવવાના પણ લાયક ન રહ્યો
રાજ્યમાં મેઘમહેર, સાંજે 4 કલાક સુધી 206 તાલુકામાં વરસાદ, જાંબુઘોડામાં 6 ઈંચ
નશામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર પેશાબ કર્યો, આજીવન મુસાફરી પ્રતિબંધ લાગી શકે છે
Bitcoin And Crypto Calculator
Share This Article
Facebook Email Print
Previous Article ધૂળેટી રમવામાં તીવ્ર ગરમી નહિ નડે, આંશિક રાહત મળશે
Next Article પાકિસ્તાને ખરાબ પીચોના સમારકામ માટે કર્યો ICCનો સંપર્ક, આકિબ જાવેદે કહ્યું આવું…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up