By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ન્યુઝ શોર્ટમાં : નવા સંસદભવન પરના અશોક સ્તંભનું અનાવરણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ન્યુઝ શોર્ટમાં : નવા સંસદભવન પરના અશોક સ્તંભનું અનાવરણ
GeneralNational

ન્યુઝ શોર્ટમાં : નવા સંસદભવન પરના અશોક સ્તંભનું અનાવરણ

HM News
Last updated: 12/07/2022 5:58 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવા સંસદભવનની છત પર મુકેલા રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું.૯૫૦૦ કિલોના અને ૬.૫ મીટરની ઊંચાઈ ધરાવતા કાંસાના અધિકારીઓનું માનવું છે કે સંસદનું શિયાળુ સત્ર નવા સંસદભવનમાં યોજાશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા સંસદભવનના સેન્ટ્રલ હૉલના છતની પર રાષ્ટ્રીય ચિહ્ન લગાવવામાં આવ્યું છે તેમ જ એને ટેકો આપવા માટે લગભગ ૬૫૦૦ કિલોનું સ્ટીલનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.

ICMR અને ભારત બાયોટેક સાથે મળીને કોરોનાની વેક્સીન બનાવશે
આવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ
પોલીસને નથી જોઈતી સરકારી લોલીપોપ ! બસ હવે નથી જોઈતા ભથ્થા, નથી આપવું એફિડેવિટ, હવે ગ્રેડ-પે જ અમારી માંગ : સોશિયલ મીડિયામાં છેડાઈ ઝુંબેશ
તેજસ્વી અને આદિત્ય ઠાકરે વચ્ચે પાકતી ખીચડીની સુગંધ તો ફેલાઈ ગઈ, હવે સ્વાદ ક્યારે ચાખવા મળશે?
લોકડાઉન : નિયમોનો ભંગ કરીને મોતને આમંત્રી રહ્યા છે લોકો
Share This Article
Facebook Email Print
Previous Article વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ
Next Article સોનિયા ગાંધીને EDએ પાઠવ્યા સમન, 21 જુલાઈએ પ્રશ્નોત્તરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up