By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પંજાબના સીએમના ભત્રીજાએ દસ કરોડની લાંચ લીધી હતી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પંજાબના સીએમના ભત્રીજાએ દસ કરોડની લાંચ લીધી હતી
GeneralNational

પંજાબના સીએમના ભત્રીજાએ દસ કરોડની લાંચ લીધી હતી

HM News
Last updated: 08/02/2022 5:06 AM
HM News
3 years ago
Share
SHARE
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલો દાવો
  • સેન્ડ માઇનિંગને સુલભ કરવા અને અધિકારીઓની બદલી કરવા લાંચ લીધી

નવી દિલ્હી : પંજાબના મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીના પકડાયેલા ભત્રીજા ભુપિન્દરસિંઘ ઉર્ફે હનીએ સેન્ડ માઇનિંગની કામગીરી સુલભ બનાવવા તથા સરહદી રાજ્યોમાં અધિકારીઓની ટ્રાન્સફર કે પોસ્ટિંગ માટે દસ કરોડની લાંચ લીધી હતી,એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જણાવ્યું હતું.

ઇડીએ હનીને ત્રીજી ફેબુ્રઆરીના રોજ કસ્ટડીમાં લીધા હતા.પંજાબમાં રેતીના ઉત્ખનની કામગીરી તથા મની લોન્ડરિંગના કેસની તપાસના ભાગરૃપે તેમની ધરપકડ કરી હતી.હાલમાં તે મંગળવાર સુધી ઇડીની કસ્ટડીમાં છે.

એજન્સીએ હની અને બીજા લોકોને ત્યાં ૧૮મી જાન્યુઆરીના રોજ દરોડા પાડીને ત્યાંથી 7.9 કરોડની રોકડ પકડી હતી અને સંદીપ કુમાર નામની વ્યક્તિ પાસેથી બે કરોડની રોકડ પકડી હતી.એજન્સીએ જણાવ્યું હતું કે કુદ્રતદીપસિંઘ,ભુપિન્દરસિંઘ (હની), હનીના પિતા સંતોખસિંઘ અને સંદીપ કુમારના નિવેદન નોંધી લેવાયા છે.તેની સાથે તપ્પ્રસ્થાપિત થઈ ચૂક્યુ છે કે આ દસ કરોડની રકમ ભુપિન્દરસિંઘની હતી.

ઇડીનો દાવો હતો કે ભુપિન્દરસિંઘે આ રકમ સેન્ડ માઇનિંગનીકામગીરીને સુલભ કરી આપવા અને અધિકારીઓના ટ્રાન્સફર કે પટ્સ્ટિંગ માટે સ્વીકારી હતી.તેમણે જણાવ્યું હતું કે હનીને આ અંગે ત્રીજી ફેબુ્રઆરીના રોજ કેટલાક દસ્તાવેજો સાથે હાજર રહેવા સમન્સ મોકલાયું હતું.પંજાબ ચૂંટણીના આરે છે અને 20મી ફેબુ્આરીએ ત્યાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે મુખ્યપ્રધાન ચન્નીના ભત્રીજાની ધરપકડ સૂચક મનાય છે.

બારડોલી મામલતદાર જિજ્ઞા પરમારની બદલી
ગરમીમાં ખત્મ થઈ જશે કોરોના વાયરસ?
શાહરુખની ‘પઠાણ’નો કરો બહિષ્કાર, જે થિયેટરમાં ફિલ્મ રિલીઝ થાય તેને સળગાવી દો : મહંત રાજુ દાસ
અરવિંદ કેજરીવાલના આજે ગુજરાતમાં ધામા, કચ્છ, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં ગજવશે સભાઓ
બિહાર : ડેપ્યુટી CM તારકિશોર પ્રસાદની વહુ અને સંબંધીઓને મળ્યા 36 કોન્ટ્રાક્ટ, કહ્યું- બિઝનેસ કરવો ખોટું તો નથી
Share This Article
Facebook Email Print
Previous Article બળાત્કાર અને હત્યા કેસમાં જેલમાં બંધ રામ રહીમ ૨૧ દિવસના ફરલો પર મુક્ત
Next Article ફ્રાન્સના પીએમ મેક્રોએ નવું ઇસ્લામિક ફોરમ રચ્યુ : મુસ્લિમો નારાજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up