By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલ દુબઇથી ડિપોર્ટ કરાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલ દુબઇથી ડિપોર્ટ કરાયો
GeneralNational

પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલ દુબઇથી ડિપોર્ટ કરાયો

HM News
Last updated: 31/12/2020 7:04 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. ૩૧ : પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલને ભારત લાવવામાં ગુપ્તચર વિભાગને જબરદસ્ત સફળતા મળી હતી.દૂબઇથી એને આજે સવારે ડિપોર્ટ કરાયો હતો.

પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ઇશારે સુખ સતત પંજાબમાં ટાર્ગેટ કીલીંગ એટલે કે હત્યાઓ કકરાવતો હતો.પંજાબના શૌર્ય ચક્ર વિજેતા ફૌજી બલવિંદર સંધુની હત્યામાં પણ સુખનો હાથ હતો.પંજાબના નાભામાં જેલ તોડવાનો જે ગુનો થયો હતો એમાં પણ સુખ સામેલ હતો.એ ભારત છોડીને નાસી ગયો હતો અને દૂબઇમાં રહેતો હતો.

ભારત સરકાર સતત એને પાછો લાવવાના પ્રયાસો કરતી હતી.સાઉદી સરકાર સાથે ભારતની પ્રત્યાર્પણ સમજૂતી થઇ છે એના અન્વયે સુખને પાછો લાવવાના પ્રયાસો ચાલુ હતી.હવે ભારતીય ગુપ્તચર વિભાગ સુખની આકરી પૂછપરછ કરશે અને પંજાબમાં હજુય સક્રિય રહેલા ખાલિસ્તાની પરિબળો વિશે નક્કર માહિતી મેળવશે.થોડા સમય પહેલાં પંજાબમાં થયેલા ટાર્ગેટ કીલીંગની તપાસ દરમિયાન ગુપ્તચર સંસ્થાને એવી પાક્કી માહિતી મળી હતી કે આ ઘટનામાં સુખ બિકરીવાલનો હાથ હતો.પંજાબમાં ફરી એકવાર આઇએસઆઇ અને પાકિસ્તાનના ઇશારે ખાલિસ્તાન આતંકવાદ સક્રિય કરવાના સુખના ષડ્યંત્રની માહિતી પણ ગુપ્તચર ખાતાને મળી હતી.ત્યારથી ગુપ્તચર ખાતું સુખને દૂબઇથી ડિપોર્ટ કરાવવાના મિશનમાં લાગી ગયું હતું.

આઇએસઆઇના ઇશારે સુખે પોતાના શૂટર્સ દ્વારા પંજાબના શિવસેનાના નેતા હની મહાજન પર ગોળીબાર કરાવ્યા હતા.હનીને ચાર ગોળી વાગી હતી અને એના એક પાડોશી મરણ પામ્યા હતા.ભારતીય લશ્કરના જવાંમર્દ બલવિંદર સિંઘની હત્યામાં પણ સુખનો હાથ હતો.દૂબઇમાં બેઠાં બેઠાં એ ખાલિસ્તાની આતંકવાદીઓ અને આઇએસઆઇ વચ્ચે કડીનું કામ કરતો હતો.એ માનતો હતો કે પોતે દૂબઇમાં સલામત છે.પરંતુ આખરે એને ઝડપી લેવામાં ભારતને સફલતા મળી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article યમન એરપોર્ટ પર ભયાનક વિસ્ફોટ, 22 ના મોત, 50 ઘાયલ
Next Article ડેનિયલ પર્લના હત્યારા અમને સોંપી દો, અમેરિકાએ પાકિસ્તાનને ખખડાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up