By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પઠાણ ફિલ્મને લઇ વિરોધ વકર્યો, યોગીદેવનાથ બાપુએ શાહરુખ ખાન પર લગાવ્યા આરોપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > પઠાણ ફિલ્મને લઇ વિરોધ વકર્યો, યોગીદેવનાથ બાપુએ શાહરુખ ખાન પર લગાવ્યા આરોપ
GeneralSaurashtra

પઠાણ ફિલ્મને લઇ વિરોધ વકર્યો, યોગીદેવનાથ બાપુએ શાહરુખ ખાન પર લગાવ્યા આરોપ

HM News
Last updated: 17/12/2022 10:28 AM
HM News
3 years ago
Share
SHARE

શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણની ફિલ્મને લઈને વિરોધ આસમાને પહોંચ્યો છે.એક બાદ એક આ ફિલ્મને લઈને નિવેદનો આપી રહ્યા છે.અને આ ફિલ્મને ના રિલીઝ કરવા માટે વિરોધ કરી રહ્યા છે.દેશ ભરમાંથી પઠાણ ફિલ્મને લઇને વિરોધ ઉઠતો જોવા મળી રહ્યો છે.આ વિરોધ હવે ધીરે ધીરે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.આ ફિલ્મને લઈને યોગી દેવનાથ બાપુએ વિરોધ કરતા શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

યોગી દેવનાથ બાપુએ લગાવ્યો આરોપ

યોગી દેવનાથ બાપુએ કહ્યું કે “બોલીવુડે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને ખૂબ બદનામ કર્યો છે.પાકિસ્તાન પ્રેમી અને ભારત વિરોધી એક પઠાણ નામની ફિલ્મ આવી રહી છે.અને તેમાં જે એક્ટ્રેસ છે તે ટુકટે ટુકટે ગેંગની સદસ્ય છે.ભારતમાં જેટલા ભારત વિરોધી બેઠેલા છે તેમને સમર્થન આપવા વાળી દિપીકી પાદુકોણની ફિલ્મ ભારતમાં નહી ચાલવા દઇએ.આવા લોકો ભારત વિરોધી અને સનાતન વિરોધી લોકો છે એટલે હુ લોકોને અપીલ કરુ છુ કે પઠાણ ફિલ્મનો વિરોધ કરે”.

અગાઉ રાજુ મહંત દાસે આપી હતી ધમકી

અગાઉ અયોદ્યાના રાજુ મહંત દાસે આ ફિલ્મને લઇને વિરોધ દર્શાવ્યો હતો અને આ ફિલ્મને જે થીયેટરમાં દર્શાવામાં આવે તેને સળગાવી નાખવાની ધમકી આપી હતી ત્યારે આજે કચ્છના મહંત યોગી દેવનાથ બાપુએ પણ આ ફિલ્મને લઇને વિરોધ નોંધાવ્યો છે અને શાહરુખ ખાન પાકિસ્તાન પ્રેમી હોવાનો આરોપ લગાવ્યો છે.

દેશ ભરમાં પઠાણ ફિલમનો વિરોધ

દેશમાં પઠાણ ફિલ્મને લઈને વિરોધ વકરતો જાય છે.ત્યારે આ ફિલ્મને લઈને અનેક દિગ્જજો પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે કેટલાક લોકો દ્વારા તેનું સમર્થન કરવામાં આવી રહ્યું છે તો વળી કેટલાક લોકો દ્વારા તેનો આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ હિન્દુ સંગઠનો,સાહિત્યકારો,સંતો મહંતો પણ આ ફિલ્મનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

મુસ્લિમ સંગઠનોએ પણ કર્યો વિરોધ

હિન્દુ સંગઠનોની સાથે મુસ્લિમ સંગઠનો પણ આ ફિલ્મનો વિરોધ નોંધાવી રહ્યા છે.ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઔસફ શાહમીરી ખુર્રમે પઠાણ ફિલ્મને લઈને વિરોધ કર્યો હતો.તેઓએ આ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધ લગાવ્યો છે.દેશ ભરમાં થઈ રહેલા વિરોધ અંગે શાહરુખ ખાને પણ તેમની પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ દુનિયા ગમે તેમ કરે તેઓ પોઝીટીવ વિચારે છે. તેવું નિવેદન આપ્યું હતુ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બિલકિસ બાનોને ફરી ઝટકો, દોષિતોની મુક્તિ પરની સમીક્ષા અરજી સુપ્રીમે ફગાવી
Next Article આંધ્રપ્રદેશમાં YSRCP અને TDP કાર્યકરો વચ્ચે અથડામણ, વિસ્તારમાં કલમ-144 લાગુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up