By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પત્ની સાથે શરીર સંબધં રાખનાર ૧૪ પુરુષોને પતિએ લિગલ નોટિસ ફટકારી : ૧૦૦ કરોડનું વળતર માગ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પત્ની સાથે શરીર સંબધં રાખનાર ૧૪ પુરુષોને પતિએ લિગલ નોટિસ ફટકારી : ૧૦૦ કરોડનું વળતર માગ્યું
GeneralNational

પત્ની સાથે શરીર સંબધં રાખનાર ૧૪ પુરુષોને પતિએ લિગલ નોટિસ ફટકારી : ૧૦૦ કરોડનું વળતર માગ્યું

HM News
Last updated: 23/07/2020 8:25 AM
HM News
5 years ago
Share
SHARE

કલકત્તામાં એક અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં પોતાની પત્ની સાથે શરીર સંબધં બાંધનારા ૧૪ પુરુષોને પતિએ લિગલ નોટિસ ફટકારી કુલ ૧૦૦ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે અને જો આ વળતર નહીં મળે તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે.

પ્રા માહિતી અનુસાર નોટિસ મોકલનાર શખસ વેપારી છે અને તેણે જ પોતાની પત્ની સાથે ગેરકાયદેસર શારીરિક સંબધં રાખનારા લોકોને સાણસામાં લીધા છે.
લિગલ નોટિસમાં આ શખસે તમામ શખસોને કહ્યું છે કે,બે અઠવાડિયામાં વળતરની રકમ નહીં મળે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ શખસને પોતાની પત્નીને કેટલાક પુરુષો સાથે સંબધં હોવાની શંકા હતી તેથી તેણે જાસૂસની જેમ તપાસ શરૂ કરી હતી અને તપાસ બાદ આવા ૧૪ લોકોની યાદી બનાવી હતી.યાદી બનાવ્યા બાદ તમામને એક સરખા મેસેજ મોકલ્યા છે કે તમે મારી પત્ની સાથે ગેરકાયદેસર શરીર સંબધં બાંધ્યો છે,તમને ખબર હતી કે તે પરિણીત છે આમ છતાં તમે આ કામ કર્યું છે. તમારા કારણે મારું જીવન બરબાદ થઈ ગયું છે અને આ કારણે હું ટેન્શનમાં રહું છું,મને થયેલા માનસીક ઉત્પીડન બદલ મને ૧૦૦ કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ.

આ વેપારીએ તમામને કહ્યું છે કે,તમારે સાથે મળીને ૧૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. મારી પાસે તમામની વિરૂધ્ધમાં પુરાવા છે તેથી જો પૈસા નહીં મળે તો તમામ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

વિપક્ષો જાસૂસીકાંડના બહાને કોવિડ ચર્ચાથી ભાગી રહ્યા છે : PM મોદી
ભ્રષ્ટાચારને લઇ ઝીરો ટોલરન્સ પોલિસી સાથે રાજ્યમાં ચિંતન શિબિર યોજાશે
ગોડ્સે પર વક્તૃત્વમાં પ્રથમ નંબર મેળવનારી વિદ્યાર્થિની મુસ્લિમ!
તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો
અડાજણ હનીપાર્ક રોડ કેદારદર્શન એપાર્ટમેન્ટમાં: ભાડાના ઘરની ડિપોઝીટ મુદ્દે તકરાર થતા પતિએ પત્નીને ચપ્પુના ઘા ઝીંક્યા
Share This Article
Facebook Email Print
Previous Article શ્રાવણ : મહાદેવનું ગુસ્સાવાળું સ્વરૂપ ઘરમાં રાખવાથી અશાંતિ વધી શકે છે
Next Article સુરતીઓ માળખાકીય સુવિધાઓ માટે કોઈ ફરિયાદ હોય આ ટોલ ફ્રી નંબર પર ફોન કરો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up