By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પત્રકાર જે ડેની હત્યા છોટા રાજનના ઈશારે થઇ હતી …
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પત્રકાર જે ડેની હત્યા છોટા રાજનના ઈશારે થઇ હતી …
GeneralNational

પત્રકાર જે ડેની હત્યા છોટા રાજનના ઈશારે થઇ હતી …

HM News
Last updated: 07/05/2021 11:48 AM
HM News
4 years ago
Share
SHARE

2001 પછી છોટા રાજન ક્યાં રહ્યો, તે અંગે કોઈને ખાસ માહિતી ન હતી.જોકે, જૂન-2011માં ફરી એક વખત છોટા રાજનનું નામ ચર્ચામાં આવ્યું હતું.મુંબઈના અખબાર ‘મીડ-ડે’ના વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર જ્યોતિર્મય ડેની મુંબઈના પવઈ ખાતે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.એ હત્યા અને ત્યારબાદ 2013માં બિલ્ડર અજય ગોસાલિયા તથા અરશદ શેખની હત્યાના કેસોમાં પણ છોટા રાજનની ગેંગના લોકોના નામ આવ્યા.

ઇન્ટરપોલે છોટા રાજનને પકડી પાડવા માટે ‘રેડ કોર્નર’ નોટિસ કાઢી.મુંબઈમાં પત્રકારોએ જે ડેના હત્યારાઓને ઝડપી લેવા દેખાવો યોજ્યા હતા.2015માં એવા અહેવાલ આવ્યા હતા કે ઓસ્ટ્રેલિયામાં છોટા રાજન પર હુમલો થયો હતો.જીવ બચાવવા રાજન ત્યાંથી ઇન્ડોનેશિયાના બાલિ નાસી છૂટ્યો.અહીંથી રાજનની ધરપકડ કરવામાં આવી.નવેમ્બર 2015માં તેને ભારત લાવવામાં આવ્યો.ડ્રગ્સ,હથિયાર,ખંડણી વસૂલાત,તસ્કરી તથા હત્યાના લગભગ 70 કેસોમાં છોટા રાજન આરોપી છે.તેને પત્રકાર જે ડેની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ચાઇનાની આડોડાઇ અને દાદાગીરીના લીધે ગુજરાતના SEA FOOD એક્સપોર્ટરોના કરોડો રૂપિયા ફસાયા
એપ્રિલમાં જીએસટી ક્લેક્શન રૃ. ૧.૬૮ લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વધુ એક વખત બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે
ગુજરાત ભાજપે સફળતાપૂર્વક અને ગુપ્તતાથી પાર પાડ્યું ઓપરેશન કમલ
નકસલવાદીઓએ મ.પ્ર.માં મજૂરોને માર્યા, છત્તીસગઢમાં કન્સ્ટ્રકશન મશીનોને આગ ચાંપી
Share This Article
Facebook Email Print
Previous Article એક સમયે દાઉદ ગેંગ માટે કામ કરતા છોટા શકીલ તથા છોટા રાજન સામે-સામે આવી ગયા હતા
Next Article અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના : એમ્સમાં સારવાર હેઠળ, મોતની ખબર અફવા : AIIMS હોસ્પીટલે કરી મોટી સ્પષ્ટતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up